કોઈ પણ કેસમાં આપોઆપ સ્ટે હટી જવાના નિર્ણય પર થશે પુનર્વિચાર, CJIની ખંડપીઠને સૂચના
સુપ્રીમ કોર્ટે 'એશિઅન રિસર્ફેસિંગ મામલે' પોતાના 2018ના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય ખંડપીઠને નોટિફિકેશન આપી છે. આ આદેશમાં કહ...
વડોદરાની કોર્ટમાંથી ભાગેલો CMOનો ડુપ્લિકેટ અધિકારી વિરાજ મિઝોરમમાં ઝડપાયો
ગિફ્ટ સિટીના સીઈઓ તેમજ સીએમોના અધિકારી તરીકે રૂઆબ છાટનાર વિરાજ પટેલ વડોદરા કોર્ટમાંથી ભાગી છુટ્યા બાદ 25 દિવસ પછી મિઝોરમ ખાતેથી ઝડપાઈ ગયો છે. મોડલ પર બળાત્કાર અને ડુપ્લીકેટ પાનકાર્ડ ના કેસમ...
શાળામાં ઇમરજન્સી સમયે શિક્ષકો રહેશે તૈયાર, ગુજરાતના દોઢ લાખથી વધુ શિક્ષકોએ CPR ટ્રેનિંગ મેળવી
રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR ટ્રેનિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 37 મેડિકલ કૉલેજ અને અન્ય 14 સ્થળોએ 2500 થી વધું ડૉક્ટર્સ રાજ્યના 2 લાખથી વધુ શિક્ષકોને CPR (કાર્ડીયો પલ્મોનરી રેસીસિ...
સિંઘમ અગેઈનની શૂટિંગ દરમિયાન અજય દેવગન થયો ઘાયલ, કોમ્બેટ સિક્વન્સ દરમિયાન આંખમાં થઇ ઈજા
અજય દેવગન હાલ તેની અપકમિંગ ફિલ્મ 'સિંઘમ અગેઈન;ની શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કરી ફેન્સને તેના એક્શનથી ભરપૂર લુકની એક ઝલક આપી હતી. હવે અજયને લઈને એક ...
ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટથી 11 પર્વતારોહકોના મોત
ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં 11 પર્વતારોહકોના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિક...
સૂર્યકુમાર યાદવે ધોનીની વર્ષો જૂની પરંપરા આગળ વધારી, સિરીઝ જીત્યા બાદ આ ખેલાડીઓને સોંપી ટ્રોફી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષો પહેલા સિરીઝ જીતીને ટ્રોફી યુવા ખેલાડીઓને આપવાનો ટ્રેન્ડ શરુ કર્યો હતો. ધોની પછી ઘણાં કેપ્ટન બદલાયા પરંતુ આ ટ્રેન્ડ કોઈપણ કેપ્ટન...
મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ
મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી ?...
જો ફોન ચોરાઈ જાય, તો PhonePe, Google Pay અને Paytm એકાઉન્ટને કેવી રીતે કરશો બ્લોક? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
ઓનલાઈન પેમેન્ટ હવે સામાન્ય થઈ ગયું છે. મોટાભાગના લોકો હવે રોકડાને બદલે ઓનલાઈન પેમેન્ટ કરે છે. જેના માટે સામાન્ય રીતે લોકો UPI પેમેન્ટ એપ્સ જેમ કે Google Pay, PhonePe અને Paytm દરેક સ્માર્ટફોનમાં જોવા મળે છે. જ?...
પહેલીવાર દેશની બહાર થશે IPLનું ઓક્શન, 19 ડિસેમ્બરે દુબઈમાં થશે આયોજિત
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો ઉત્સાહ ફરી એકવાર વધવા જઈ રહ્યો છે. IPL 2024ની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ સિઝન માટે મિની ઓક્શન(IPL 2024 Mini Auction)નું પણ આયોજન કરવામાં આવશે. BCCIએ IPL 2024 ઓ...
‘મામા’ માટે CM હાઉસથી ગુલાબ તોડી લાવી માળી રાધા બાઈ, શિવરાજના છલકાયા આંસૂ
આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી દેખાઈ રહી છે. ભાજપને મધ્યપ્રદેશમાં 164 બેઠકો મળતી નજરે પડી રહી છે, જ્યારે પ્રતિસ્પર્ધી કોંગ્રેસન?...