મોદી સરકાર-3 ના 100 દિવસ, સરકારે ગણાવી ઉપલબ્ધિઓ, અમિત શાહે કહ્યું- આખી દુનિયાની નજર પીએમ મોદી પર
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં પણ 100 દિવસ પૂર્ણ થયા છે. આ સંદર્ભમાં સરકારે 100 દિવસની સિદ્ધિઓ પર વિશેષ પુસ્તિકા બહાર પાડી છે. આ અવસર પર ગૃહમંત્રી ...
તમારા લોનની EMI ઘટશે ! RBI ગવર્નરે કરી મોટી ભવિષ્યવાણી
લોનની ઈએમઆઇ ભરી રહેલા સામાન્ય વર્ગના માણસો માણે થોડા જ સમયમાં સારા સમાચાર સામે આવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે લોન EMIમાં ઘટાડો થવાની ભવિષ્યવાણી કરી છે. લોન EMIમાં ઘ...
KDCC બેંકનો મામલો : બેંકના ચેરમેને વિરોધ કરતા કર્મચારીઓને સણસણતો જવાબ આપ્યો
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના સેવાલિયા શાખાના બ્રાન્ચ મેનેજરના અકસ્માતમાં મૃત્યુ બાદ કપડવંજ ખાતે એકત્ર થયેલા કર્મચારીઓએ રોસ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે રજાના દિ?...
તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા કલેક્ટર તથા નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છિંડીયા ગામે જમીન બાબતે પુનિયાભાઈ કોટવાડિયા તથા તેમના પરિવાર પર ગામના ઇસમો દ્વારા માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે આજરોજ તાપી ?...
‘આ વખતે ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભાવિ નક્કી કરશે’, ડોડા રેલીમાંથી પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક મોટી ચૂંટણી રેલી કરી રહ્યા છે. 42 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન ડોડામાં જાહેરસભા કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ...
Mpoxની પ્રથમ રસીને WHO તરફથી મળી મંજૂરી, આ દેશોમાં સૌપ્રથમ શરૂ થશે વેક્સીનેશન
Mpox વાયરસે ઘણા દેશોની ચિંતા વધારી છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ તેની સારવાર માટે રસીને પ્રથમ મંજૂરી આપી દીધી છે. ડબ્લ્યુએચઓએ શુક્રવારે કહ્યું કે તેણે પુખ્ત વયના લોકોમાં એમપોક્સની સારવાર...
એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં હિન્દી દિન ઉજવાયો
એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ હિન્દી દિન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલીમાર્થીઓએ હિન્દી ભાષા નું મહત્વ તેમજ પ્રાર્થના સભામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા હિન્દી દિનની ઉ?...
ભારત-ચીને સરહદેથી જવાનોને પરત લેવામાં 75 ટકા પ્રગતિ કરી : જયશંકર
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ચીન સાથે સરહદી વિવાદોને લઇને ખાસ કરીને સૈનિકોને પરત લેવાના મામલે ૭૫ ટકા સમસ્યાઓનું નિરાકરણ આવી ગયું છે. જોકે બન્ને દેશોએ હજુ પણ કેટલાક કામો કરવાન...
PM નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે, 45 વર્ષ પછી કોઈ PMની ડોડા મુલાકાત
જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ પણ મિશન-50માં વ્યસ્ત છે. જમ્મુ-કાશ્મીરમાં કમળ ખીલવવા?...
સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કાર્યક્રમ
મહિલાઓનાં સ્વાસ્થ્ય જાગૃતિ હેતુ સિહોર તાલુકાનાં ઢાંકણકુંડા ગામે પોષણ માસ ઉજવણી કાર્યક્રમમાં આરોગ્ય સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું. સંકલિત બાળવિકાસ યોજના કચેરી તથા પ્રાથમિક આરોગ્ય ક?...