ઈમરાન ખાન ઘણા કેસમાં દોષિત હોવાથી જેલમાં છે, ચૂંટણી પંચે ઈમરાનની પાર્ટીના પત્રનો આપ્યો જવાબ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પર ચૂંટણી પંચે કહ્યું છે કે, ઈમરાન કોઈ કારણ વિના કેદી નથી, પરંતુ તે જેલમાં એટલા માટે છે કારણ કે તે જુદા-જુદા કેસમાં આરોપી છે. ક્રિકેટરમાંથી રાજક?...
લગ્ન કરવા પાકિસ્તાન જતી રહેલી અંજૂ બે દિવસમાં ભારત પાછી ફરશે, ધરપકડની શક્યતા
નસરુલ્લાહે આ વાતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, હું પોતે અંજૂને ભારતીય બોર્ડર સુધી છોડવા માટે જવાનો છું. પાકિસ્તાનના યુ ટયૂબરને આપેલા ઈન્ટરવ્યૂમાં નસરુલ્લાહએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનથી ભારત ...
પાકિસ્તાને BRICSની સદસ્યતા માટે કર્યું આવેદન, રશિયાની મદદથી સંગઠનમાં સામેલ થવાની શક્યતા કરી વ્યક્ત
વિકાસશીલ દેશોના સંગઠન BRICSની સતત વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે હવે પાકિસ્તાને તેમાં સામેલ થવા માટે આવેદન કરી દીધુ છે. રશિયાની એક ન્યૂઝ એજન્સીએ તેની માહિતી આપી છે. રશિયાના પાકિસ્તાનના રાજદૂત મોહ?...
ભારતના ‘પ્રલય’ થી કાંપી ઉઠશે ચીન અને પાકિસ્તાન: બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું ઓડિશામાં સફળ પરીક્ષણ
ભારતે આજે જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળ પરીક્ષણ કરી લીધુ છે. રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ પરીક્ષણ ઓડિશા તટ પર અબ્દુલ કલામ દ્વીપ પરથી કરવામાં આવ્યુ છે. આ પ્રલય મિ?...
દેશના વધુ એક દુશ્મનનું મોત, જમ્મુમાં આર્મી કેમ્પ પર હુમલાના માસ્ટરમાઈન્ડની માથું કાપેલી હાલતમાં મળી લાશ
તાજેતરમાં ભારતના અનેક દુશ્મનોના શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થઈ રહ્યા છે. ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે, વર્ષ 2018માં જમ્મુમાં આર્મી કેમ્પ પર કરવામાં આવેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પીઓકેમાં ...
ખાવા માટે નથી ભોજન, પીવા માટે નથી પાણી, પાકિસ્તાન છોડીને જઈ રહેલા અફઘાનીસ્તાનના લોકોની હાલત કફોડી
પાકિસ્તાનમાંથી લાખો અફઘાની લોકો પોતાના દેશ પરત જઈ રહ્યા છે. પાકિસ્તાન સરકાર દ્વારા આપેલા આદેશ બાદથી ધરપકડ બચવા અને દેશ નિકાલ થાય તે પહેલા અફઘાનીસ્તાન જઈ રહેલા લોકોની સ્થિતિ બહું જ ખરાબ થઈ છ?...
કતારમાં ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને ફાંસીના વિવાદમાં કુદયુ પાકિસ્તાન, ભારત સામે કતારને ઉશ્કેર્યુ
પાકિસ્તાની વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, કતારની ઘટના દર્શાવી રહી છે કે, ભારત બીજા દેશોમાં જાસૂસી કરતુ હોય છે. પાકિસ્તાન લાંબા સમયથી ભારતના જાસૂસી નેટવર્કનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે...
પાકિસ્તાનમાં હવે પ્રદૂષણનો કહેર, લાહોર દુનિયાનુ સૌથી પ્રદૂષિત શહેર, સરકારે ઈમરજન્સી લગાવી
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે બુધવારે આખા રાજ્યમાં સ્મોગ ઈમરજન્સી લગાવી દીધી છે. કારણકે આ રાજ્યના મુખ્ય શહેર લાહોરની હવામાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ચુકયુ છે . પંજાબ હાઈકોર્ટે કરે?...
અફઘાન શરણાર્થીઓને પાછા મોકલવા તેમના ઘરો પર બુલડોઝર ચલાવી રહ્યુ છે પાકિસ્તાન, તાલિબાને આપી ધમકી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે ટકરાવ વધી રહ્યો છે. કારણકે પાકિસ્તાને આકરુ વલણ અપનાવીને પોતાના દેશમાં રહેતા 17 લાખ અફઘાન શરણાર્થીઓને અફઘાનિસ્તાનમાં પાછા મોકલવાનુ શરુ કરી ?...
17 લાખમાંથી માત્ર 63 હજાર અફઘાની તેમના દેશ પહોંચ્યા, તણાવ વધવાની ખાતરી
અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર અને માનવાધિકાર સંગઠનોએ પાકિસ્તાનના આ પગલાનો વિરોધ કર્યો છે. તાલિબાને ગયા મહિને કહ્યું હતું કે જો પાકિસ્તાન એકપક્ષીય કાર્યવાહી કરશે તો તેનાથી બંને દેશો વચ્ચે ત...