વિદેશમાંથી ઝડપાતા 90% ભિખારી પાકિસ્તાનના વતની
પાડોસી દેશ પાકિસ્તાન ફરી એક વખત ચર્ચામાં છે. પરંતુ આ વખતે આ દેશ પોતાના ભિખારીઓના કારણે ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ વિદેશોમાં જેટલા પણ ભિખારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે તેમાંથી 90 ટકા ભિખાર?...
ઈમરાનખાનને બીજી જેલમાં ટ્રાન્સફર કરાયા, 10 ઓક્ટોબર સુધી જયુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને બીજી તરફ મંગળવારે અટક જેલમાંથી રાવલપિંડીની અદિલાયા જેલમાં ખસેડવામાં આવ્યા છે. હાઈકોર્ટના આદેશ બાદ સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈમરાન ખાન સ?...
બલૂચિસ્તાનમાં લોકોની હત્યા કરી રહી છે પાકિસ્તાની સેના, માનવાધિકાર પરિષદની ઓફિસની બહાર લગાવવામાં આવ્યા ફોટા
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠક સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં થઈ રહી છે. બલૂચિસ્તાનની આઝાદીના સમર્થકોએ માનવ અધિકાર પરિષદની ઓફિસની બહાર પોસ્ટર અને બેનરો લગાવ્યા છે અને પાકિસ્તાની સે...
પાકિસ્તાનમાં જન્મ્યા પણ બદલ્યું ભારતનું ભાગ્ય, ભારતની ઈકોસિસ્ટમને પૂર્વ પીએમ મનમોહન સિંહે આપી નવી દિશા
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં માત્ર 3 એવા વડાપ્રધાનો આવ્યા છે જેઓ આઝાદી પહેલા આજના પાકિસ્તાનમાં હતા, પરંતુ તેમાંથી મનમોહન સિંહ એક માત્ર એવા વડાપ્રધાન છે જેમને અનેક વખત ભારતનું ભાગ્ય બદલવાની તક...
લગ્ન કરવા પાકિસ્તાન પહોંચી ગયેલી અંજૂને હવે ભારત પાછુ આવવુ છે, ચોધાર આંસુએ રડી રહી છે
જોકે હવે પાકિસ્તાનના નાગરિક નસરુલ્લાહ સાથે લગ્ન કરનાર અંજૂને અસલિયતની ખબર પડી રહી છે. તે ગમે તે હિસાબે ભારત પાછી આવવા માંગે છે. અંજૂના પતિ નસરુલ્લાહે કહ્યુ છે કે, અંજૂ આજકાલ રડી રહી છે. તેને અ?...
વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ખેલાડીઓને નથી મળ્યા ભારતના વિઝા, મેગા પ્લાન થયો બેકાર
ભારતની યજમાનીમાં વનડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી યોજાશે. આ ટુર્નામેન્ટમાં પ્રેક્ટિસ મેચ 29 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. ભારત પાસે વર્ષ 2011 બાદ ફરી એકવાર વનડે વર્લ્ડ કપ જીતવાની તક છે. વર્લ્ડ કપમાં ભાગ લે...
ભારતે સાઉદી અરબ સાથે મળીને મિડલ ઈસ્ટ કોરિડોર બનાવવાની જાહેરાત બાદ પાક આર્મી ચીફ તુર્કી દોડયા
એર્દોગને ભારતના મિડલ ઈસ્ટ કોરિડોર પર ભારે વાંધો ઉઠાવેલો છે અને કહ્યુ છે કે તુર્કીને બાકાત રાખીને આ કોરિડોર બનાવવો શક્ય નથી. તુર્કી પહોચેલા પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરે તુર્કીની સેનાના આ વ...
પાકિસ્તાનને આંચકો આપીને ચીને અફઘાનિસ્તાનમાં રાજદૂતની નિમણૂંક કરી, દુનિયામાં પહેલો દેશ બન્યો
તાલિબાન દ્વારા કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં ચીનના રાજદૂત ઝાઓ શેંગનુ નુ એક ભવ્ય કાર્યક્રમમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તાલિબાને દેશમાં સત્તા આંચકી લીધી બાદ દુનિયાના એવા ગણતરીના દેશો હતા જ...
આર્થિક તંગીને પગલે પાકિસ્તાનની સરકારી એરલાઈન 15મીથી બંધ થશે!
ગંભીર આર્થિક કટોકટીરનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારી એરલાઈન પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) બંધ થવાના આરે છે. પીઆઈએના એક ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે જો તેમને તરત જ ફંડ આપવામાં નહ?...
તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદનથી પાકિસ્તાન પરેશાન, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પાકને આપ્યો હતો સાથ
દિલ્હીમાં જી-20 સમિટ (G20 Summit) દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનના નિવેદનથી પાકિસ્તાન (Pakistan) પરેશાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી જ એર્દોગનનું ભારત પ્રત્યેનું હૃદય પરિવર્તન આવ્યું હ?...