પાકિસ્તાનને આંચકો આપીને ચીને અફઘાનિસ્તાનમાં રાજદૂતની નિમણૂંક કરી, દુનિયામાં પહેલો દેશ બન્યો
તાલિબાન દ્વારા કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં ચીનના રાજદૂત ઝાઓ શેંગનુ નુ એક ભવ્ય કાર્યક્રમમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તાલિબાને દેશમાં સત્તા આંચકી લીધી બાદ દુનિયાના એવા ગણતરીના દેશો હતા જ...
આર્થિક તંગીને પગલે પાકિસ્તાનની સરકારી એરલાઈન 15મીથી બંધ થશે!
ગંભીર આર્થિક કટોકટીરનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારી એરલાઈન પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA) બંધ થવાના આરે છે. પીઆઈએના એક ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે જો તેમને તરત જ ફંડ આપવામાં નહ?...
તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદનથી પાકિસ્તાન પરેશાન, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પાકને આપ્યો હતો સાથ
દિલ્હીમાં જી-20 સમિટ (G20 Summit) દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆનના નિવેદનથી પાકિસ્તાન (Pakistan) પરેશાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા પછી જ એર્દોગનનું ભારત પ્રત્યેનું હૃદય પરિવર્તન આવ્યું હ?...
G20ની સફળતા જોઈને પાકિસ્તાનીઓ થયા ખુશ, કહ્યું- ભારતે સાબિત કરી દીધું
રાજધાની દિલ્હીમાં G20ના સફળ આયોજન બાદ સમગ્ર વિશ્વમાં ભારતનો જયજયકાર થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં G20ની ચર્ચા થઈ રહી છે અને લોકો ભારત અને તેની ક્ષમતાના વખાણ કરી રહ્યા છે. જેઓ ભારતને નફરત કરતા પાકિ?...
પાકિસ્તાનમાં ડોકટરોની હેવાનિયત, હોસ્પિટલમાં હિન્દુ યુવતી પર ગેંગરેપ કર્યો
પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓ તો હિન્દુઓ અને સિખોને નિશાન બનાવે છે પણ ડોકટરોએ પણ હેવાનિયતભર્યુ કૃત્ય આચરીને હિન્દુ મહિલાને ટાર્ગેટ કરી છે. 23 વર્ષની આ યુવતી કિડનીની સારવાર માટે ગઈ હતી. ગેંગરેપ બ?...
સાઉદી ક્રાઉન પ્રિન્સે ફરી પોતાનો પ્રવાસ રદ કર્યો, G-20 સમિટ પહેલા બુધવારે જવાના હતા પાકિસ્તાન
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ફરી એકવાર પાકિસ્તાનની યાત્રા સ્થગિત કરી છે. તેના પરથી સમજી શકાય છે કે સાઉદી અરેબિયા પાકિસ્તાનને કેટલું મહત્વ આપે છે. સાઉદીએ ફરી સ્પષ્ટતા ન કરી કે પ્?...
ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, જેલમાં વકીલો સાથે મુલાકાત ના કરવા દીધી
હવે એવો દાવો થઈ રહ્યો છે કે, ઈમરાન ખાનને તેમના વકીલો સાથે મળવા દેવાઈ રહ્યા નથી. શુક્રવારે તેમના વકીલ શીરાજ અહેમદ અને ગોહર અલી ઈમરાન ખાનને મળવા માટે જેલમાં પહોંચ્યા હતા. જોકે પોલીસે તેમને રોકી ...
પૂર્વ પીએમ ઈમરાનખાન પાકિસ્તાન અને રાજકારણ છોડી દેશે, આર્મી અને સરકાર સાથે ડીલની ચર્ચા
પાકિસ્તાનમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કાયદાકીય મુશ્કેલીઓમાંથી બહાર આવી નહીં રહેલા ઈમરાન ખાન બહુ જલ્દી રાજકારણ અને દેશ બંને છોડી દેશે. પાકિસ્તાનના મીડિયા રિપોર્ટમાં કહેવાઈ રહ્યુ છે કે, ઈમર?...
એશિયા કપ પહેલા ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, આ ટાઈટલ માટે લડશે બંને ટીમો
એશિયા કપ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ 2 સપ્ટેમ્બરે રમાવાની છે. ટીમ ઈન્ડિયા આ મેચથી એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. પરંતુ આ પહેલા પણ ક્રિકેટ ચાહકોને ભારત અને પાકિ?...
પાકિસ્તાનને પણ બ્રિકસ સંગઠનમાં જોડાવુ છે, ખાસ દોસ્ત ચીન કરી રહ્યુ છે લોબિંગ
હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, પાકિસ્તાનને પણ આ સંગઠનમાં જોડાવાના અભરખા ઉપડયા છે. સ્વાભાવિક રીતે પાકિસ્તાનને આ સંગઠનમાં સામેલ કરવા માટે તેનુ ખાસ દોસ્ત ચીને ભરપૂર પ્રયાસો શરુ કર્યા છે. ?...