મુસલમાનોના સૌથી મોટા દુશ્મન છે યહૂદીઓ હમાસે ઝેર ઓક્યું : પાકિસ્તાન પાસે મદદ માગી
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૭મી ઓક્ટોબરથી શરૂ થયેલું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું. ગાઝાપટ્ટીમાં રહેનારા હજ્જારો લોકોના જાન ગયા છે. તેવામાં હમાસના સર્વોચ્ચ નેતા ઇસ્માઈલ હાનીયેહે, પાકિસ્તાન પા?...
પાકિસ્તાન અવરજવર કરી હોવાના આધારે ધરપકડ કરી ATS અમદાવાદ લાવી
એટીએસની ટીમે ગોધરાથી મહિલા સહિત 5 શંકાસ્પદ વ્યકિતઓની ધરપકડ કરી હતી. આ પાંચેય જણાં પાસેથી પાસપોર્ટ સહિતના કેટલાક ડોક્યૂમેન્ટસ મળી આવ્યા હતા. જેમાં તેમણે પાકિસ્તાન અવર જવર કરી હોવાનું જાણવા ?...
પાકિસ્તાનમાં ‘અજ્ઞાત’ લોકોએ ભારતના દુશ્મનની કરી હત્યા, 2016 CRPF પર હુમલાનો હતો માસ્ટરમાઇન્ડ
ભારતનો વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં માર્યો ગયો હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની કરાચીમાં અજાણ્યા હુમલાખોરો?...
ભારતીય ધર્મગુરુ સૈયદના સાહેબને પાકિસ્તાને આપ્યું સર્વોચ્ચ સન્માન, PM મોદીએ કહ્યું હતું અમારા પરિવાર ચાર પેઢીઓથી જોડાયેલા…
પાકિસ્તાને એક ભારતીયને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન એનાયત કર્યું છે. મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ સૈય?...
પાકિસ્તાનમાં સંતાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકીનુ મોત, ચૂપચાપ અંતિમ સંસ્કાર કરી દેવાયા
પાકિસ્તાનમાં લપાઈ છુપાઈને રહેતા વધુ એક ખાલિસ્તાની આતંકી લખબીર સિંહ રોડેનુ મોત થયુ છે.લખબીર સિંહ જરનૈલ સિંહ ભિંદરાનવાલેનો ભત્રીજો હતો અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઈશારે ભારતના ?...
ભારતનો દુશ્મન અને 26/11નો કાવતરાખોર વેન્ટિલેટર પર, પાકિસ્તાનની જેલમાં અપાયું ઝેર
વિશ્વના વિવિધ દેશમાં સંતાઈને રહેલા ભારતના દુશ્મનો ઉપર કોઈ અજાણી વ્યક્તિ એક પછી એક કરીને જીવલેણ હુમલો કરી રહ્યો છે. આ સમાચારની વચ્ચે એક એવા ચોંકાવનારા સમાચાર આવી રહ્યાં છે કે, પાકિસ્તાનની જે?...
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીને મળ્યા નવા અધ્યક્ષ, ગૌહર અલી ખાન લેશે ઈમરાન ખાનનું સ્થાન
પાકિસ્તાનમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. જેલમાં બંધ ઈમરાન ખાનના સ્થાને બેરિસ્ટર ગૌહર અલી ખાનને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે તેઓ આ પદ પર ?...
પાકિસ્તાનના કબજામાંથી ભારતીય સેનાએ 1800 ચોરસ માઈલ વિસ્તાર પરત મેળવ્યો હતો
બોર્ડર સિક્યોરિટી ફોર્સે આજે તેઓ 59મો દિવસ સમારોહ ઉજવે છે. ડીસેમ્બર 1965ના ફોર્સની સ્થાપનાના માત્ર છ વર્ષની અંદર જ બાંગલાદેશની મુક્તિની લડાઈ જેવું મોટું કાર્ય BSFને મળ્યું હતું. BSF માર્ચ 1971 થી તેના...
યુગાન્ડા T20 વર્લ્ડ કપ 2024 માટે થયું ક્વાલિફાઈ, ઝિમ્બાબ્વેનું પત્તું કપાયું
યુગાન્ડાની ટીમે ICC Men's T20 World Cup આફ્રિકા રિઝન ક્વાલિફાયરમાં રવાન્ડાને 9 વિકેટથી હરાવી T20 World Cup 2024 માટે ક્વાલિફાઈ કરી લીધું છે. આવતા વર્ષે T20 World Cup 2024 જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. નામ?...
તાલિબાન ભારત સાથે સબંધો સુધારવા આતુર, બંધ પડેલુ અફઘાની દૂતાવાસ ફરી શરૂ કરશે
પાકિસ્તાન સાથે બગડેલા સબંધો વચ્ચે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ભારત સાથે નિકટતા કેળવવાના મૂડમાં હોય તેમ લાગે છે. તાલિબાન સરકારના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર શેર મહોમ્મદ અબ્બાસે કહ્યુ છે કે, ?...