પાલિતાણાની આદપુર વાડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
સમગ્ર ગુજરાતમાં ૨૧ મા શાળા પ્રવેશોત્સવનો આજરોજ પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં પાલીતાણા ખાતે શ્રી આદપુર વાડી પ્રાથમિક શાળા ખાતે રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવ?...
પાલિતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી છોડવામાં આવ્યું
પાલિતાણા પંથકના ગામોમાં હણોલ સિંચાઈ યોજનામાંથી પાણી આપવા સિંચાઈ મંત્રીને નાનુભાઈ ડાખરા દ્વારા થયેલી રજૂઆતથી પાણી છોડવામાં આવ્યું છે, જેથી આ પંથકના ગામોનાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. સરકા...
વસંત પંચમી એટલે સરસ્વતીજી સાથે પ્રકૃતિની વંદનાનું પર્વ
વસંત પંચમી પર્વની લોઈંચડા સ્થિત રવાણી વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કાર્યકર્તા મૂકેશકુમાર પંડિતે કહ્યું કે, વસંત પંચમી એટલે શ્રી સરસ્વતીજી સાથે પ્રકૃતિની વંદનાનું પર્વ છે. પાલ...
આણંદના વાસદમાં દિવાલ ઢસી પડતાં માસુમ ભાઈ–બહેનનું મોત
આણંદ સાંસદ મિતેષભાઈ પટેલે પરિવારજનોને સાંત્વના આપી અને પાલિતાણા જવાની વ્યવસ્થા અને અન્ય સહાય કરી આપી. વાસદમાં વરસાદી માહોલ વચ્ચે મજુરી કરી પેટીયું રળતું શ્રમજીવી પરિવાર બે દિવાલ વચ્ચે છા?...