સંસદનું શિયાળુ સત્ર આગામી 25 નવેમ્બરથી શરૂ, આ બે મહત્ત્વના મુદ્દા પર લેવાશે નિર્ણય
18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. જે 20 ડિસેમ્બર સુધી યોજાશે. 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસર પર સંયુક્ત સેશન પણ યોજાશે. આ સેશન જુની સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરવામા...
સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી દેશભરના નેતાઓ દોડતા થઈ ગયા, પહોંચ્યા દિલ્હીમાં PM પાસે
સુપ્રીમ કોર્ટે અનામતમાં પણ અનામત અંગેનો એક આદેશ આપતાં હવે દેશભરના નેતાઓ દોડતાં થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વૉટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્?...
‘અમે રીલ બનાવનારા નથી, કામ કરનારા લોકો..’, સંસદમાં કોંગ્રેસ પર ભડક્યાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ
સંસદમાં કોંગ્રેસના આરોપોનો જડબાતોડ જવાબ આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે રીલ બનાવનારા નથી કામ કરનારા લોકો છીએ. રેલવે દુર્ઘટના અંગે વિપક્ષના હંગામા પર નારાજગી વ્યક્ત કરતાં ?...
નિર્મલા સીતારમણ દિગ્ગજ ગુજરાતી વડાપ્રધાનનો તોડશે રેકોર્ડ, સંસદમાં રજૂ કરશે સતત 7મું બજેટ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે. આ સાથે નિર્મલા સીતારમણ તેમનું સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે અને તેઓ મોરારજી દેસાઈ દ્વારા સતત 6 બજેટ રજૂ ...
મોદી 3.0નું પ્રથમ બજેટ 1 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે, સંસદનું વિશેષ સત્ર 10 દિવસ ચાલશે
PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી એક્શન મોડમાં હોય તેવું લાગે છે. પોતાની પહેલી કેબિનેટ મીટિંગમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તે જલ્દી જ આખા દે...
બંધારણ બદલી નાખશેના વિપક્ષના આક્ષેપનો પીએમ મોદીએ આપ્યો જવાબ, સંસદના સેન્ટ્રલ હોલમાં સંવિધાનની નકલને કર્યાં નમન
PM મોદીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે શુક્રવારે સંસદના સેન્ટ્ર્લ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ફરી એકવાર પીએમ મોદીની અનોખી સ્ટાઈલ જોવા મળી. જ...
યુક્રેનની સેનામાં સૈનિકો ખૂટયા, પાંચ લાખ સૈનિકોની ભરતી માટે સંસદમાં કાયદો પસાર કરાયો
બે વર્ષથી રશિયા સામે જંગ લડી રહેલા યુક્રેનના હજારો સૈનિકો મોતને ભેટયા છે. હથિયારોની સાથે સાથે સૈનિકોની અછતનો પણ યુક્રેન સામનો કરી રહ્યું છે. આ પ્રકારની સ્થિતિમાં યુક્રેન ની સંસદે સેનામાં...
સંસદના શિયાળુ સત્રમાં ત્રણ બિલ પર રહેશે સૌની નજર
સોમવારથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ રહી છે. એ દરમ્યાન કેન્દ્ર સરકાર નવા 7 અને 11 મોટા પેન્ડીંગ બિલને મંજુર કરાવવા માટે રજુ કરશે. આ શિયાળુ સત્રમાં દરેક બિલ પર ચર્ચા કરીને તેને મંજુર કરવાની કા?...
સંસદના વિશેષ સત્ર વચ્ચે PM મોદીએ બોલાવી કેન્દ્રીય કેબિનેટની બેઠક, મહત્વના નિર્ણયો લેવાઈ શકે
આજથી સંસદમાં પાંચ દિવસના વિશેષ સત્રની શરૂઆત થઇ છે. સંસદના વિશેષ સત્ર વચ્ચે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સાંજે 6.30 કલાકે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવવામા?...
ટૂંક સમયમાં શરૂ થશે સંસદનું વિશેષ સત્ર, આવતીકાલે નવા બિલ્ડિંગમાં એન્ટ્રી, જોવા મળશે આ ફેરફારો
આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ વિશેષ સત્રમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંબંધિત બિલની સાથે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના લક્...