પાટણ ખાતે કલેકટર અરવિંદ વિજયનના હસ્તે આંતર વિભાગીય ક્રિકેટ લીગ સીઝન-૧ ની વિજેતા ટીમ પોલીસ વિભાગને ટ્રોફી વિતરણ કરાઇ
પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અઘ્યક્ષતામાં જિલ્લા આંતર વિભાગીય ક્રિકેટ લીગ સીઝન-૧ (૨૦૨૫) માં વિજેતા ટીમ પોલીસ વિભાગને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે ટ્રોફી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામા?...
પાટણ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામ?...
પાટણમાં શહીદ દિવસ નિમિત્તે “શૌર્ય સંધ્યા” કાર્યક્રમ 13 શહીદ પરિવારજનોનું ભવ્ય સન્માન
પાટણ શહેરમાં શહીદ દિવસ નિમિત્તે "પ્રયાસ ફાઉન્ડેશન", "રોટ્રેક ક્લબ" અને "રોટરી" સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે "શૌર્ય સંધ્યા" નામના વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 8:00 વાગ્ય?...
મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે નારી સંમેલન યોજાયું
ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને પાટણ જિલ્લા પંચાયતના સયુંક્ત ઉપક્રમે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને ડો.બાબા સાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે ગુરુવારે નારી સંમ?...
પાટણ જિલ્લામાં વોટર શેડ યાત્રા રથ નું ભવ્ય આયોજન જળ સંચય માટે જનજાગૃતિ અભિયાન
આ રથયાત્રાનું ઉદ્દેશ્ય જળ સંચય જલ સંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોના સદ્ઉપયોગ અંગે ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનું હતું. ગાગલાસણ અને સહેસા ગામ ખાતે આ રથયાત્રા પહોંચતાં જ મોટી સંખ્યામાં ગ્રામજન?...
પાટણમાં વૈદિક હોળી પરંપરા, પર્યાવરણ અને ભક્તિનો અનોખો ઉત્સવ યોજાયો
પરંપરાગત આયોજનો અને શ્રદ્ધાનો મેળાવડો એટલે વૈદિક હોળી આ વિધિમાં દેશી ગાયના શુદ્ધ છાણા, અબીલ-ગુલાલ અને 180 પ્રકારની વૈદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ થાય છે. મેદાનની સંપૂર્ણ સફાઈ બાદ ભૂમિને શુદ્ધ કરી ?...
સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય સી.એલ. મીનાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી પાટણ ખાતે બેઠક યોજાઇ
નાગરિકોના મંતવ્યો અને અભિપ્રાયોના મૂલ્યાંકનને આધારે સમાન સિવિલ કોડની રૂપ રેખા ઘડાશે:- અધ્યક્ષ શસી.એલ. મીના ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે ગુજરા?...
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે પાટણ પોલીસ મહિલાઓની સુરક્ષા માટે હર હંમેશાં કટિબદ્ધ
મહિલાઓને બંધારણીય હકો વિશે માહિતગાર કરવામાં આવી મહિલાઓના હકો, સમાનતા અને સશક્તિકરણ હેઠળ જાગૃતિ કેળવાય તે હેતુથી ૮ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાય છે. રા?...
પાટણમાં બીજેપી જીલ્લા પ્રમુખ તરીકે રમેશ સિંધવની વરણી
આજના દિવસે પાટણના એપીએમસીમાં રમેશ સિંધવની જીલ્લા પ્રમુખની વરણી યોજાઈ.રમેશ સિંધવ, જેમણે જીલ્લા મહામંત્રી અને અગાઉ કિસાન મોરચામાં કામગીરી નિભાવી છે અને જેમણે જીલ્લા મહામંત્રી તરીકે રહી ચૂ...
પાટણ માં ઉજવાયો ૧૨૮૦ મો સ્થાપના દિન
કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો આજનો દિવસ પાટણ માટે ગૌરવ અને ઉત્સાહનો દિવસ" કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ મ્?...