વડોદરામાં Gen Zનો જબરદસ્ત ક્રેઝ, કાલા ઘોડા સર્કલ પર ગરબાની રમઝટ; હેડસેટ સાથે યુવાનોને સંબોધશે PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે વડોદરા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી બપોરે લગભગ 12 વાગ્યા સુધીમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના પેવેલ?...