BJP નો ચૂંટણી ઢંઢેરો જાહેર,રાજનાથ સિંહે કહ્યું- મોદીની ગેરંટી સોના જેટલી ખરી છે
લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)એ આજે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે તેના ઢંઢેરામાં વિકસિત ભારત માટેના તેના સંકલ્પનો પુન?...
PM MODI એ દેશના ટોચના ગેમર્સ મળી કેટલીક ગેમ્સ પર હાથ પણ અજમાવ્યો, કહ્યુ-‘આદત ન પડાવી દેતા..’
જિટલ કન્ટેન્ટ ક્રીએટર્સ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશના કેટલાક ટોચના ગેમર્સ સાથે મુલાકાત કરી અને વાતચીત કરી. આ સમય દરમિયાન તેણે વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ગેમ્સમાં પણ હાથ અજમાવ્યો...
PM Narendra Modi એ ઇન્ડિયાના ટોપ ગેમર્સ સાથે કરી મુલાકાત
ભારતમાં ગેમિંગ ઉદ્યોગ ઝડપથી વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેની શક્યતાઓથી સારી રીતે વાકેફ છે. તેથી જ તાજેતરમાં પીએમ મોદીએ ભારતના ટોચના ગેમર્સ સાથે મુલાકાત કરી હતી. ભારતમાં ઈ-ગેમિં?...
વડાપ્રધાન મોદીએ હીટવેવ અને ચોમાસાને લઇને થતી તૈયારીઓની કરી સમીક્ષા, આ જરુરી નિર્દેશ આપ્યા
હવામાન અંગે, IMD અને NDMAએ જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાની સંભાવના છે, ત્યારે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠ?...
‘370ની દીવાલ પાડી દીધી, કોઈ રાજનૈતિક પાર્ટીની હિંમત નહોતી’, જમ્મુમાં PM મોદીએ ગજવી જંગી સભા
લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) ને લઈ રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. રાજકીય પક્ષોના નેતાઓ વિવિધ રાજ્યોમાં જઈને રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ને લઈ વડ?...
‘માના અંતિમ સંસ્કાર માટે પણ પેરોલ નહોતા મળ્યાં’, ભાવુક બન્યાં રાજનાથ, વિપક્ષ પર વાર
વિપક્ષ મોદી સરકાર પર સતત તાનાશાહીનો આરોપ લગાવી રહ્યો છે. વિપક્ષના તાનાશાહીના આરોપ પર હવે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે 1975ની ઈમરજન્સીની ઘટનાનો ઉલ્લેખ કરીને પલટવાર કર્યો હતો. રાજનાથ સિંહે ક?...
PM મોદી હવે ભારતનો ચહેરો…’ અમેરિકન સાંસદે વડાપ્રધાનની કરી પ્રશંસા, રશિયા વિશે કહી મોટી વાત
'વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતનો ચહેરો બની ગયા છે', આ વાક્ય છે અમેરિકાના સાંસદનું. જેમણે 2014 થી દેશમાં થયેલા વિકાસ કાર્યો અને આર્થિક પ્રગતિ માટે ભારતીય વડા પ્રધાનની પ્રશંસા કરી છે. અમેરિકી કોંગ...
એપ્રિલના અંત સુધીમાં એલન મસ્ક આવી શકે છે ગુજરાત, ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં બનશે ?
અમેરીકી ઉદ્યોગપતિ અને ટેસ્લાના CEO એલન મસ્ક એપ્રિલના અંત સુધીમાં ભારતના પ્રવાસે આવી શકે છે. તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગેની માહિતી ?...
‘ચીનની સાથે સંબંધ મહત્વપૂર્ણ, પરંતુ વિવાદનો ઉકેલ લાવવાની જરૂર’, વડાપ્રધાન મોદીનું સૂચક નિવેદન
આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'બંને દેશો વચ્ચે સંબંધ મહત્વપૂર્ણ છે પરંતુ પહેલા બોર્ડર વિવાદ ઉકેલવાની જરૂ?...
સંબલપુરમાં ધર્મેન્દ્ર પ્રધાનના રોડ શોમાં ઉમટી ભીડ, ફીર એક બાર મોદી સરકારના ગુંજ્યા નારા
ઓડિશાના સંબલપુર સંસદીય ક્ષેત્રથી ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર પ્રધાન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. સંબલપુર સંસદીય ક્ષેત્રમાં...