વર્ષ 2031 સુધી ભારત Upper Middle-Income Statusનો દરજ્જો ધરાવતો દેશ બનશે, માથાદીઠ આવક થશે 4500 થશે
નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારના સાશનમાં ઉત્કૃષ્ટ આર્થિક વૃદ્ધિને કારણે, ભારત વર્ષ 2031 સુધીમાં Upper Middle-Income Status પ્રાપ્ત કરી શકે છે. રેટિંગ એજન્સી ક્રિસિલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે ક...
કલમ 370 હટાવ્યા બાદ આજે PM મોદીની કાશ્મીરની પ્રથમ મુલાકાત, 1400 કરોડ રૂપિયાની યોજનાઓની આપશે ભેટ
દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે શ્રીનગર જઈ રહ્યા છે. 370 કલમ હટાવ્યા બાદ વડાપ્રધાન મોદીની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે. તેઓ શ્રીનગરમાં એક રેલીને સંબોધવાના છે. ?...
કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ધારાસભ્ય રાજેશ ઝાલ...
ખેલો ઈન્ડિયાના ચંદ્રક વિજેતાઓ માટે મોટી જાહેરાત, હવે એથ્લેટ્સ સરકારી નોકરી માટે પણ લાયક
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આજે બુધવારે ખેલો ઇન્ડિયા ગેમ્સના વિજેતા ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાના એક્સ (અગાઉનું ટ્વિટર) પર જાહેરાત કરી છે કે ખેલો ઈન્ડિયા એથ્લેટ્...
હજુ પણ ધમકાવે છે, સંદેશખાલીની મહિલાઓએ પીએમ મોદીને મળીને જણાવી દુર્દશા
પશ્ચિમ બંગાળ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશખાલીનો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવ્યો હતો. ઉપરાંત, મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર ‘મહિલાઓના અપરાધીઓને?...
દેશને મળી પહેલી અંડરવોટર મેટ્રો, પીએમ મોદીએ બાળકો સાથે કરી મુસાફરી, જુઓ વીડિયો
દેશને તેની પહેલી અંડરવોટર મેટ્રો આજે એટલે કે બુધવારે મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય પીએમ મોદીએ શિલાન્યાસ અને અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટ?...
હિંદ મહાસાગરમાં ભારતનું વધશે વર્ચસ્વ, લક્ષદ્વીપમાં નવા બેઝ પર INS જટાયુ સંભાળશે મોરચો
હિંદ મહાસાગરમાં સ્થિતિ મજબૂત કરવા અને વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતીય નૌકાદળે લક્ષદ્વીપના મિનિકોય ટાપુ સમૂહમાં INS જટાયુનું નવું બેઝ તૈયાર કર્યું છે. આજથી તેનું ઓપરેટિંગ શરૂ થશ?...
દેશને પહેલી અંડરવોટર મેટ્રો મળી, કોલકાતામાં વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી
વડાપ્રધાન મોદીએ આજે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે. https://twitter.com/ANI/status/1765240867034460210 દેશને તેની પહેલી અંડ?...
વડાપ્રધાન મોદી અને સીએમ યોગીને જાનથી મારવાની ધમકી, વીડિયો પણ બનાવ્યો, પોલીસ દોડતી થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારવાની ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિ સામે કર્ણાટકના યાદગિરીમાં FIR નોંધવામાં આવી છે. હાલ, આરોપીને શોધવા માટ?...
વડાપ્રધાન મોદીએ દેશના પ્રથમ સ્વદેશી ફાસ્ટ બ્રીડર રિએક્ટરમાં ‘કોર લોડિંગ’ની કરાવી શરુઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 માર્ચ 2024,સોમવારે તમિલનાડુના કલ્પક્કમમાં ભારતના પ્રથમ સ્વદેશી ફાસ્ટ બ્રીડર રિએક્ટર (500 MW)માં કોર લોડિંગની શરૂઆત કરાવી હતી.તમિલનાડુના કલ્પક્કમ ખાતે સ્વદેશી રીતે નિ?...