Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 26°C

pm modi

3,530 stories

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : મમતા બેનર્જી સહિત TMCને મોટો ઝટકો, 63% મંત્રીઓ પરાજિત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યના રાજકારણમાં ઐતિહાસિક ફેરફાર લાવ્યો છે. સત્તાધારી All India Trinamool Congress (TMC) માટે આ ચૂંટણી ભારે ઝટકોરૂપ સાબિત થઈ છે. મતદાતાઓએ રાજ્ય સરકારના નેતૃત્વ અને તેની નીતિઓ સામે સ્પષ્ટ અસંતોષ વ્યક્ત કર્યો છે, જેના…

· 3 min read

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને LNCT યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માનદ ડોક્ટરેટ એનાયત

પૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી અને હાલ ખેડા લોકસભા વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણને ભોપાલ સ્થિત LNCT યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તા. 4 મે, 2026ના રોજ રાયસેન રોડ, ભોપાલ ખાતે યોજાયેલા ભવ્ય પદવીદાન સમારંભમાં તેમને આ સન્માન…

· 2 min read

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં ભાજપનો કબ્જો, અપક્ષ સભ્ય જોડાતા બહુમતી પૂર્ણ

ખેડા જિલ્લોના વસો તાલુકા પંચાયતમાં સત્તા માટે ચાલી રહેલા રાજકીય જંગનો અંત આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ અંતે બહુમતી હાંસલ કરીને પંચાયત પર પોતાનું શાસન સ્થાપિત કર્યું છે. આ જીતમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા અપક્ષ સભ્ય બીરેન પટેલની રહી છે,…

· 2 min read

ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર નવા નિયમો અમલમાં : 1 મે 2026થી પૈસાવાળી ગેમ્સ પર પ્રતિબંધ, ‘ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી’ની સ્થાપના

ભારતમાં ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રને વધુ સુરક્ષિત અને નિયમિત બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટા પગલા લીધા છે. 1 મે, 2026થી ‘ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન અધિનિયમ, 2025’ હેઠળ નવા નિયમો અમલમાં આવ્યા છે. આ નવા કાયદાનો મુખ્ય હેતુ યુવાનોને ગેમિંગ લત…

· 2 min read

સુપ્રીમ કોર્ટની કડક ટકોર : સબરીમાલા કેસમાં PIL પર સવાલ, ‘ન્યૂઝ આધારિત અરજીઓ કચરાપેટીમાં નાખવા યોગ્ય’

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા સબરીમાલા રેફરન્સ કેસની સુનાવણી દરમિયાન 11મા દિવસે 9 જજોની બંધારણીય બેન્ચે ‘ઓલ ઇન્ડિયા યંગ લૉયર્સ એસોસિએશન’ને કડક ફટકાર લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર અખબારો કે ન્યૂઝ રિપોર્ટના આધારે ધાર્મિક અને સંવેદનશીલ મુદ્દાઓમાં જાહેરહિત અરજી…

· 3 min read

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠું : 13 જિલ્લામાં યલો એલર્ટ, પવન-વીજળી સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાનમાં આ ફેરફાર પાછળ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમો સક્રિય હોવાને કારણે રાજ્યના વાતાવરણમાં…

· 2 min read

ઉત્તર પ્રદેશમાં પ્રકૃતિનો પ્રહાર : વાવાઝોડું-વીજળીથી 18નાં મોત, યોગી આદિત્યનાથએ વ્યક્ત કર્યું શોક

ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ, તેજ પવન અને આકાશી વીજળી પડવાની ઘટનાઓને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત…

· 2 min read

મમતા બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું ‘હું ચૂંટણી હારી નથી, લોકભવન જઈને રાજીનામું નહીં આપું’

પશ્ચિમ બંગાળમાં તાજેતરના વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે આ હાર સ્વાભાવિક નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓને કારણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા…

· 2 min read

PM નરેન્દ્ર મોદીએ ફુજૈરા પોર્ટ હુમલાની નિંદા કરી, કહ્યું ‘ભારત મજબૂતીથી યુએઈની સાથે છે’

સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ભારતીય નાગરિકો પર થયેલા હુમલા બાદ નરેન્દ્ર મોદીએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે નાગરિકો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાને અસ્વીકાર્ય ગણાવી તેની તીવ્ર નિંદા કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં UAE…

· 2 min read

બ્રેલો હોરિઝોન્ટોમાં ભયાનક વિમાન દુર્ઘટના : રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતા 3ના મોત, વીડિયો વાયરલ

બ્રાઝિલના બ્રેલો હોરિઝોન્ટો શહેરમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક નાનું વિમાન રહેણાંક બિલ્ડિંગ સાથે ટકરાતા ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેને જોઈને અનેક લોકોને 9/11 હુમલાની યાદ…

· 2 min read