ટ્રૂડોની ભૂલભરેલી વિદેશનીતિથી કેનેડા આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડયું
જસ્ટિન ટ્રૂડોને રાજકારણ વારસામાં મળ્યું છે. તેમના દાદા ચાર્લ્સ એમિલ ટ્રૂડો ફ્રાન્સ મૂળના કેનેડિયન વકીલ હતા. ૨૦મી સદીની શરૂઆતમાં કેનેડાના રાજકારણમાં તેમની આગળ પડતી ભૂમિકા હતી. તેમના દીકરા ?...
ભારતીય જનતા પક્ષ માત્ર રાજકારણ નહિ સામાજિક પ્રવૃત્તિ માટે પણ સક્રિય સંગઠન
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી વિજય માટે હરખ સન્માન સાથે આગામી આયોજનો માટે બેઠક મળી જેમાં અગ્રણીઓએ સૌ કાર્યકર્તાઓને જણાવ્યું કે, ભારતીય જનતા પક્ષ માત્ર રાજકારણ નહિ સામાજિક પ્રવૃ?...
રાજનીતિમાંથી બ્રેક લીધા બાદ ગૌતમ ગંભીરની અમિત શાહ સાથેની પ્રથમ મુલાકાત, કંઇ નવાજૂનીના એંધાણ!
એક તરફ જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ માટે ઇન્ટરવ્યૂ યોજાવવાનો છે ત્યારે ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે ઇન્ટરવ્યૂ પહેલા ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગંભીર 2019ની લોકસભાની ...
PM નરેન્દ્ર મોદી દેશના રાજકારણમાં બનાવશે મોટો રેકોર્ડ, જવાહરલાલ નેહરુ બાદ આવું કરનાર બનશે પહેલા ગુજરાતી
ભારતના વડાપ્રધાન એ દેશની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારના નેતા છે. કલમ 75 ફક્ત એટલું જ કહે છે કે વડાપ્રધાનની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરશે. પદ સંભાળતા પહેલા, વડા પ્રધાનને ભારતના રાષ્ટ્રપતિ દ્વ...
આવું કરવાથી લોકો પર નકારાત્મક અસર પડશે: ખડગે પર કેમ ભડક્યું ચૂંટણી પંચ?
ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આકરા શબ્દોમાં લખેલા પત્રમાં ચૂંટણી પ્રક્રિયાની અખંડતા પર સવાલ ઉઠાવનાર તેમના તાજેતરના નિવેદન પર ગાઢ ચિંતા વ્યક્ત કરી. લ?...
‘મને જીવતો દાટવાની વાતો કરે છે નકલી શિવસેનાવાળા..’ મહારાષ્ટ્રમાં PM મોદીએ સભા ગજવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબાગમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે સાથે શિવસેના યુબીટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું ક...
કંગના રનૌત સામે આ મજબૂત ચહેરાને ઉતારાયો, કોંગ્રેસના ગઢ મંડીમાં કાંટાની ટક્કર
જ્યારથી ભાજપે બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને ટિકિટ આપી છે ત્યારથી હિમાચલની મંડી બેઠક હાઈ પ્રોફાઈલ બની છે. કોંગ્રેસ હવે આ બેઠક પર ઉમેદવારનું જાહેર થયું છે. . હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્?...
નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી હાર્યા, પણ લાહોર બેઠક જીતી, જાણો કેવી રીતે થઈ હતી રાજકારણમાં એન્ટ્રી?
પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ મનસેહરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. અપક્ષ ઉમેદવાર શાહજાદા ગસ્તાસપે તેમને કારમી હાર આપી હતી. શાહજાદા ગસ્તાસપને 74,713 વોટ મળ્યા જ્યારે નવાઝને 63,054 વોટથી સંતોષ મ?...
મનીષ સિસોદિયાને મોટી રાહત: કોર્ટે પૂર્વ ડેપ્યુટી CMને પોતાની બીમાર પત્નીને અઠવાડિયામાં એક દિવસ મળવાની આપી મંજૂરી
કથિત એક્સાઈઝ પોલિસી કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની એક અપીલ કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમને અઠવાડિયામાં એક દિવસ તેમન?...
નીતીશકુમારના આઠ રાજીનામાં અને નવ શપથવિધિ
પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્?...