Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

Politics

2,642 stories

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે

VGRC સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લૉજિસ્ટિક્સ, મત્સ્યોદ્યોગ, પેટ્રૉકેમિકલ્સ, કૃષિ અને ફુડ પ્રોસેસિંગ, ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે યોજાનારી દ્વિતીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝડપથી વિકસી રહેલી આર્થિક,…

· 5 min read

બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર, PM મોદીની હાજરીમાં લીધા શપથ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી ભવ્ય સફળતા બાદ નીતિશ કુમારે 20 નવેમ્બર, ગુરુવારે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે ભવ્ય સમારોહમાં 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. તેમના સાથે ભાજપના બે ટોચના નેતાઓ—સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાએ ઉપમુખ્યમંત્રી પદની શપથ લીધી.…

· 3 min read

નીતિશ કુમાર આજે 10મી વખત CM તરીકે શપથ લેશે, સંભવિત મંત્રીઓના નામ જાહેર

20 નવેમ્બરે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમાર રેકોર્ડ દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લઇને ફરી એક વખત રાજ્યની સત્તા સંભાળવા તૈયાર છે. આ ભવ્ય અને ઐતિહાસિક શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે…

· 3 min read

સેન્સેક્સ 147 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 26050 થી ઉપર, ઓટો, મેટલ અને FMCG શેરોમાં વધારો

20 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારનું મૂડ વૈશ્વિક તેજી સાથે સંપૂર્ણપણે સકારાત્મક રહ્યું. Fujiyama Power Systemsના ₹828 કરોડના IPOનું લિસ્ટિંગ આજે થવાનું છે, જે બે વખતથી વધુ સબસ્ક્રાઇબ થયું હતું અને કંપનીએ લિસ્ટિંગ પહેલાં ₹247 કરોડ એન્કર રોકાણકારોમાંથી ઉઠાવ્યા હતા—વિશ્લેષકો તેને…

· 2 min read

દ્વારકા બાદ શ્રીકૃષ્ણના વધુ એક પવિત્ર સ્થળે નવુ નિર્માણ, અહીં રૂક્ષ્મણી સાથે થયું હતું મિલન

ગુજરાતે છેલ્લા થોડાં વર્ષોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રાધામોના વિકાસને વિશેષ પ્રોત્સાહન આપ્યું છે, જેમાં દ્વારકા, પાવાગઢ, અમ્બાજી અને બહુચરાજી જેવા તીર્થોનું કાયાપલટ થઈ ચૂકી છે. હવે આ યાદીમાં પોરબંદર જિલ્લાના ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા માધવપુર ઘેડનું નામ પણ તેજસ્વી…

· 3 min read

‘વ્હાઈટ કૉલર ટેરર નેટવર્ક’ નેટવર્કની શાહીન સઈદે 19 મહિલાઓને બનાવ્યા હતા નિશાન

દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરનાં કાર વિસ્ફોટની તપાસે દેશને હચમચાવી મૂકે એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ તપાસમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતી ડૉ. શાહીન સઈદનું નામ સામે આવતા જ સમગ્ર સુરક્ષા તંત્ર સક્રિય થઈ ગયું. હવે સ્પષ્ટ થયું છે…

· 4 min read

યુપીમાં મદરેસાઓ માટે નવો નિયમ, વિદ્યાર્થીઓ-મૌલવીઓની વિગતો હવે ATSને આપવી ફરજિયાત

ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે યોગી સરકારે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. તાજેતરમાં દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ રાજ્યની એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે, અને આ સંદર્ભમાં મદરેસાઓ અંગે નવો પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો…

· 3 min read

બિહારમાં ફરી નીતિશ કુમાર CM, ભાજપના બે નેતા બનશે ડેપ્યુટી CM

બિહારની રાજનીતિમાં ફરી એક મોટું વળાંક આવ્યા બાદ નીતિશ કુમારને જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યા છે, જેના લીધે તેમનો 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનવાનો માર્ગ સંપૂર્ણ રીતે મોકળો થઈ ગયો છે. આ નિર્ણય સાથે બિહારનું રાજકીય…

· 2 min read

બજારની શરુઆત ફ્લેટ થઇ, સેન્સેક્સ અને નિફ્ટીની ફ્લેટ ચાલ

બજારમાં આજે પણ નબળા સંકેતો જોવા મળી રહ્યા છે. નિફ્ટીના OI (ઓપન ઇન્ટરેસ્ટ) ડેટામાં દર પાંચ મિનિટે ઉતાર-ચઢાવ સ્પષ્ટ કરે છે કે બુલ્સ અને બિયર્સ બંને બજારની દિશા નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બજારમાં સ્પષ્ટ દિશા ઊભી થતી…

· 3 min read

કિડની ટ્રાન્સપ્લાન્ટ મુદ્દે રોહિણી અને તેજસ્વી વચ્ચે તણાવ

રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ચાલતા તણાવ વચ્ચે પુત્રી રોહિણી આચાર્ય ફરી એક વખત ભાઈ તેજસ્વી યાદવ પર આકરા સવાલો લઈને સામે આવી છે. થોડા દિવસો પહેલાં બંને વચ્ચે સર્જાયેલા વિવાદે બિહારના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી હતી, અને…

· 3 min read