Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 33°C

Politics

2,642 stories

કોરાનાના તમામ વેરિએન્ટ માટે રામબાણ બને તેવી યુનિવર્સલ વેક્સિનની તૈયારી

એક તરફ ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના નવા જેએન. વન વેરિએન્ટે ચિંતા વધારી છે ત્યારે જ આશાનાં કિરણ રુપે હૈદરાબાદની ભારત બાયોટેક લિમિટેડે કોરોનાના અત્યાર સુધીના તમામ વેરિએન્ટ સામે અકસીર પ્રતિરોધક પુરવાર થાય તેવી યુનિવર્સલ વેક્સિન વિકસાવવાની તૈયારી શરુ કરી દીધી…

· 2 min read

સારવાર દરમિયાન મોતના કિસ્સામાં ડોક્ટરની બેદરકારીને ગુનો નહીં ગણાય : અમિત શાહ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ક્રિમિનલ કાયદાઓમાં કરવામાં આવી રહેલા મોટા સુધારાનોે વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બુધવારે લોકસભામાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે કાયદાકીય સુધાર કરવામાં આવી રહ્યા છે…

· 2 min read

પન્નુ હત્યા પ્રયાસ અંગે ભારત પરના અમેરિકાના આક્ષેપોનો મોદીનો કઠોર જવાબ

આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના પ્રયાસ અંગે અમેરિકાએ ભારત ઉપર મુકેલા આક્ષેપોનો કઠોર જવાબ આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમારો દેશ કાનૂનનાં અનુશાસન અંગે પ્રતિબદ્ધ છે. સાથે તેમ પણ કહ્યું કે આવી એક બે ઘટનાઓ આપણા…

· 3 min read

મૌલાના અરશદ મદનીએ મથુરા અને કાશી મુદ્દે કોર્ટના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા

ઉત્તર પ્રદેશના મથુરામાં શાહી ઈદગાહ અને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દે મૌલાના અરશદ મદનીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટના નિર્ણય અંગે પણ પોતાનો પક્ષ મૂક્યો છે. તેમણે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સ્વીકાર કરીશું. સુપ્રીમ કોર્ટ અમારી કોર્ટ છે.…

· 2 min read

‘હવે રાજદ્રોહ નહીં પરંતુ દેશદ્રોહ હશે, મૉબ લિંચિંગ પર ફાંસી’, લોકસભામાં ત્રણ બિલ રજૂ કરતા બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (દ્રિતિય) 2023 બિલ લોકસભામાં રજૂ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હવે રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે, મૉબ…

· 2 min read

રામ મંદિર ઉદ્ધાટનમાં જનારા લોકો માટે આ વાતોનું રાખજો ધ્યાન, નહીતર એન્ટ્રી લેવી થશે મુશ્કેલ

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. દરેક મહેમાનોને આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે મોટી સંખ્યામાં રામભક્તો અયોધ્યા આવે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી…

· 2 min read

કેજરીવાલ વિપશ્યના શિબિર માટે રવાના, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે ઈડીએ સમન્સ મોકલ્યું છે

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે રવાના થઈ ગયા છે. તેમને ED દ્વારા કથિત રીતે શરાબ કૌભાંડ મામલે 21 ડિસેમ્બરના રોજ પુછપરછ માટે સમન મોકલાવામાં આવ્યું હતું. કેજરીવાલે પહેલેથી જ નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે…

· 2 min read

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડી નહી શકે

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમને મોટો ઝટકો લાગ્યો છે. હવે તે 2024ની ચૂંટણી લડી શકશે નહીં. ખરેખરમાં કેપિટોલ હિલ રમખાણ કેસમાં કોલોરાડો સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને ગેરલાયક ઠેરવ્યા છે.…

· 2 min read

અંબાણી અને અદાણી નહીં ! સંપત્તિમાં વૃદ્ધિના મામલે આ મહિલા ઉદ્યોગપતિ દેશમાં સૌથી વધુ ધનવાન

જ્યારે ભારતીય અબજોપતિઓની વાત આવે છે ત્યારે નજર સામે પ્રથમ નામ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું આવે છે. જો કે, વર્ષ 2023 માં આ બે અબજોપતિઓની તુલનામાં મહિલા ઉદ્યોગપતિની સંપત્તિમાં YTD એટલે કે વાર્ષિક ધોરણે સૌથી વધુ વધારો થયો છે.…

· 2 min read

‘વિપક્ષો હતાશાને લીધે સંસદની કાર્યવાહી ખોરવે છે’ : 2024માં વધુ ‘ભૂમિ’ ગુમાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (મંગળવારે) વિપક્ષો ઉપર તણખા ઝરતા ઉગ્ર પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે સંસદની કાર્યવાહી ખોરવવાની તેની આ રીતિ-નીતિ તેઓની હતાશા જ દર્શાવે છે. વિધાનસભાઓની ચૂંટણીઓમાં તેઓને મળેલા પ્રચંડ પરાજયથી તેઓ હતાશ થઈ ગયા છે. હવે…

· 2 min read