Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

Politics

2,642 stories

પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે અયોધ્યા અભેદ્ય દુર્ગ બનશે સઘન તપાસ થશે : ઠેર ઠેર CCTV લગાડાશે

ભગવાન શ્રી રામની પ્રાણ-પ્રતિષ્ઠા અંગે યોગી સરકારે પુરું માળખું તૈયાર કર્યું છે. આઇ.જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, અયોધ્યા પહેલેથી જ સંવેદનશીલ વિસ્તાર રહ્યું છે. તેથી સલામતી માટે, સીઆરપીએફ, યુપીએમએસેએફ, પીએવી અને સિવિલ પોલીસ તૈનાત રાખ્યા છે. તેમાં નવી ટેકનોલોજી…

· 1 min read

ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી પર થયો હંગામો, ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર કરી આકરી ટિપ્પણી

તૃણમૂલ કોંગ્રેસના એક સાંસદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ટીએમસીના લોકસભા સાંસદ કલ્યાણ બેનર્જી મિમિક્રી કરતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરી મજાક ઉડાવી છે. આ વીડિયો…

· 2 min read

यूक्रेन और गाजा युद्ध को सुलझाने में अमेरिका को चाहिए भारत का साथ

अमेरिकी विदेश विभाग ने यूक्रेन और मध्य पूर्व में चल रहे संघर्षों को सुलझाने में भारत के साथ जुड़ने की इच्छा व्यक्त की है. अमेरिकी विदेश विभाग के प्रवक्ता मैथ्यू मिलर ने नई दिल्ली को वाशिंगटन का एक प्रमुख भागीदार…

· 3 min read

યુરોપમાં ઈસ્લામને કોઈ સ્થાન નથી…ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ મુસ્લિમોને આપી ચેતવણી

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી. યુરોપ અને ઇસ્લામની સંસ્કૃતિ એકબીજા સાથે બિલકુલ મેળ ખાતી નથી. યુરોપમાં ઇસ્લામના પ્રચાર-પ્રસારનું કામ ચાલી રહ્યું છે. વીડિયોમાં તેમણે સાઉદી અરેબિયાનું નામ લઈને કહ્યું…

· 3 min read

સસ્પેન્શનને કોર્ટમાં પડકારી શકાય નહીં, રાજ્યસભા-લોકસભાના સભ્યો આ નિયમો હેઠળ થાય છે સસ્પેન્ડ

સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં સુરક્ષા ભંગ કરનારા કેટલાક યુવકોની હરકત બાદ વિપક્ષી સાંસદોએ તેના પર પ્રશ્ન કરતા આ અંગે હોબાળો કર્યો હતો. જેથી આ બાબતને અશોભનીય માનતા લોકસભામાં વિપક્ષના વધુ 49 સાંસદ સસ્પેન્ડ તેમજ અત્યાર સુધી કુલ 141 સાંસદની હકાલપટ્ટી…

· 3 min read

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, હાઈકોર્ટે તમામ અરજી ફગાવી, આ એક્ટનો હવાલો આપ્યો હતો

જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી દીધી છે તેમજ હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે. https://twitter.com/ANI/status/1736972149259379018 મુસ્લિમ પક્ષની પાંચ અરજીઓ હાઈકોર્ટે ફગાવી આજે જસ્ટિસ રોહિત…

· 3 min read

ચિરાગ પટેલ અને ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે! કાલે વધુ એક રાજીનામું પડશે

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર મળી રહ્યા છે. દેશમા આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ પહેલા મંગળવારે ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપત ભાયાણીએ વિધાનસભા…

· 2 min read

મ.પ્ર.ના મુખ્ય મંત્રી મોહન યાદવ વર્ષો જૂનો વહેમ તોડી ઉજ્જૈન મહાકાલ મંદિર પાસે રાત રોકાયા

ઉજ્જૈન દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે વર્ષો જૂનો વહેમ તોડી મહાકાલેશ્વર મંદિર પાસે રોકાયા હતા. ૧૩ ડિસેમ્બરે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા પછી, તેઓ શનિવાર અને રવિવાર વચ્ચેની મધ્ય રાત્રીએ ભોપાલથી ૧૯૦…

· 2 min read

એસજી હાઈવે પરના તિરુપતિ મંદિરે ચરણ પાદુકાની પૂજા કરાઈ

અયોધ્યા રામ મંદિરની મુખ્ય પાદુકા એસજી હાઈવે પરના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવી હતી. આ પાદુકાને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં  આવી છે. પાદુકા બનાવવા માટે 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીનો  ઉપયોગ કરવામાં…

· 1 min read

ગોગામેડી હત્યાકાંડને લઈને મોટી ખબર, સાત આરોપીઓના દુખના દિવસો શરુ, કોર્ટે આપ્યો આદેશ

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ મામલામાં NIAએ 7 આરોપીઓને NIA કોર્ટમાં રજૂ કર્યાં. આ બાદ રાજસ્થાનના જયપુરમાં ચકચારી સુખદેવસિંહ ગોગામેડી મર્ડરકાંડના 7 આરોપીઓને એનઆઈએ કોર્ટે જેલ ભેગા કરી દીધા છે. આરોપીઓના હવે દુખના દિવસો શરુ થયાં…

· 2 min read