UBT નેતા સંજય રાઉત ફરી મુશ્કેલીમાં, PM મોદી વિરુદ્ધ લખાયેલા લેખ પર FIR નોંધાઈ
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. UBT મુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવતમાલ જિલ્લાના ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. ભાજપના યવતમાલ સંયોજક નીતિન…










