Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

Politics

2,642 stories

ઝારખંડના CM હેમંત સોરેનને EDનું છઠ્ઠુ સમન્સ, મંગળવારે પૂછપરછ માટે બોલાવ્યા

EDએ ફરી એક વખત ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સમન્સ મોકલ્યું છે. તેમને મંગળવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ અગાઉ તપાસ એજન્સી 5 વખત સમન્સ મોકલી ચૂકી છે, પરંતુ સોરેન ED સમક્ષ હાજર નહોતા થયા. હવે આ 6ઠ્ઠું સમન્સ મોકલવામાં…

· 1 min read

રાજ્યસભાના સભ્યને હવે શુક્રવારે નમાજ પઢવા માટે નહી મળે અડધો કલાકનો વિરામ

રાજ્યસભાના ગૃહની રૂલ બુક અનુસાર, રાજ્યસભા કામકાજના દિવસે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલે છે. બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી એક કલાકનો લંચ બ્રેક આપવામાં આવતો હોય છે,…

· 3 min read

કલમ 370 હટાવવા પર ‘સુપ્રીમ’ની મહોર, જાણો ચુકાદાની મહત્વની વાતો

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પીઠે આજે બંધારણની કલમ 370ની જોગવાઈઓને હટાવવાના કેન્દ્રના 5 ઓગસ્ટ 2019ના નિર્ણયની પડકારતી અરજીઓ પર ત્રણ અલગ અલગ ચુકાદા આપ્યા. કોર્ટે કલમ 370ને હટાવવાની પ્રક્રિયાને યોગ્ય ઠેરવી છે. સોમવારે ચુકાદો આપતા કોર્ટે સ્વીકાર્યું કે કલમ…

· 5 min read

ફેબ્રુઆરીમાં શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ગત વર્ષની તુલનાએ કદમાં થઇ શકે છે 20થી 25 ટકાનો વધારો

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરુ થશે. વાત જાણે એમ છે કે, આ વર્ષે વિધાન સભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી 25 ટકા વધારાની શક્યતા છે.…

· 2 min read

ખેતરમાં જોવા મળતી ‘ચીલની ભાજી’ ઉત્તમ ઔષધથી સહેજે કમ નથી, જાણો તેના ઉપયોગના ફાયદા

શિયાળાની શરુઆત સાથે જ હવે ચીલની ભાજી જોવા મળતી હોય છે. જેને અનેલ લોકો અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં એક ઘાસની નજરથી જોઈ ચૂક્યા હશે. પરંતુ ખેડૂતો સહિતનો મોટો વર્ગ ચીલમાં રહેલ તત્વોને લઈ તેનો ઉપયોગ કરતા હોય છે. પરાઠા થી…

· 2 min read

સાહુના કુબેર લોકની કિંમત રૂ. 300 કરોડની નથી પણ રૂ. 500 કરોડની છે ! 4 દિવસ બાદ પણ નોટોની ગણતરી હજુ ચાલુ

કાળાનાંણાનો ખેલાડી ધીરજ સાહુના ઘરે સતત ચોથા દિવસે પણ પૈસાની ગણતરી યથાવત રહી હતી. મળતી માહિતિ પ્રમાણે અત્યાર સુધીમા 200 કરોડ સુધીની નોટોની ગણતરી તો થઈ ચુકી છે પણ હવે આ આંકડો 500 કરોડને પાર પહોંચે તેવી શક્યતાઓ છે. ઝારખંડ…

· 2 min read

નિજ્જરની હત્યાના વિવાદ વચ્ચે ‘સીક્રેટ મેમો’ ચર્ચામાં, જાણો મામલો, વિદેશ મંત્રાલયે આપ્યો સજ્જડ જવાબ

ભારત અને કેનેડા વિવાદ વચ્ચે આપણા વિવાદ મંત્રાલયે તાજેતરમાં ફરતા થયેલા ઘણાં અહેવાલોને રદીયો આપ્યો જેમાં દાવો કરાયો હતો કે ભારતે શીખ અપ્રવાસી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિકામાં સ્થિત વાણિજ્ય દૂતાવાસને એક સીક્રેટ મેમો મોકલ્યો હતો. ભારતે આ…

· 2 min read

ભારતને વિકસિત દેશ બનાવવાનો છે, વિકસિત ભારત 2047 કાર્યક્રમમાં પીએમ મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત 2047: વોઈસ ઓફ યુથ’ કાર્યક્રમની શરૂઆત કરી છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદન મુજબ આ કાર્યક્રમ દરમિયાન, મોદી દેશભરના રાજ્ય મહેલોમાં આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, સંસ્થાઓના વડાઓ…

· 2 min read

શું કર્ણાટકમાં પણ પડી ભાંગશે કોંગ્રેસ સરકાર? પૂર્વ CMએ કર્યો ચોંકાવનારો દાવો,

જનતા દળના નેતા એચડી કુમારસ્વામીએ એક મોટો દાવો કરતાં કહ્યું છે કે કોંગ્રેસના એક પ્રભાવશાળી નેતા કેન્દ્ર દ્વારા એમના સામે નોંધાયેલ કેસથી બચવા માંગે કે અને એ કારણે તે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપમાં જોડાઈ શકે છે. પૂર્વ મુખ્યમંત્રીનો…

· 2 min read

જમ્મુ-કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કલમ 370 દૂર કરવાનો નિર્ણય યથાવત

કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કલમ 370ની જોગવાઈ યુદ્ધ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ કામચલાઉ છે અને બદલી શકાય છે. તેને રદ કરવા માટે કેન્દ્ર સરકારે…

· 3 min read