Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

Politics

2,642 stories

કર્ણાટકથી લઇને મહારાષ્ટ્ર સુધી…, NIAના એકસાથે 44થી વધુ સ્થળોએ દરોડા, ISIS આતંકીઓ સાથે કનેક્શનની આશંકા

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની આજે દેશભરમાં છાપેમારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધારે ઠેકાણાઓ પર NIAનું સર્ચ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છાપેમારી ISIS આતંકીઓ સાથે કનેક્શનની શંકામાં કરવામાં આવી રહી છે. https://twitter.com/ANI/status/1733314054326997011 મહારાષ્ટ્રમાં ઠાણે, પુણે…

· 1 min read

થાઇલેન્ડ, શ્રીલંકા, મલેશિયા બાદ વધુ એક દેશ ભારતીયોને ફ્રી વીઝા આપવા તૈયાર! પર્યટકોને કરશે આકર્ષિત

થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયા બાદ ઈન્ડોનેશિયા પણ ભારતીય નાગરીકોને વીઝા ફ્રી એન્ટ્રી આપવા પર વિચાર કરી રહ્યું છે. ઈન્ડોનેશિયાના પર્યટન મંત્રાલયની તરફથી જાહેર નિવેદન અનુસાર એક મહિનાની અંદર આ નિર્ણય પર મોહર લગાવવામાં આવી શકે છે. ઈન્ડોનેશિયાએ આ નિર્ણય ભારતીય…

· 2 min read

પોતાનો ગઢ પણ જાળવી ન શકનારા શું લોકસભા જીતાડશે! ગુજરાત કોંગ્રેસે નવી ટીમની કરી જાહેરાત

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ પાર્ટી હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં આગળ વધતી જોવા મળી રહી છે. પાર્ટીએ ગુજરાતમાં 10 નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય માટે ચૂંટણી સમિતિ અને રાજકીય બાબતોની સમિતિની જાહેરાત કરવામાં આવી…

· 3 min read

ગૂગલે લોન્ચ કર્યુ સૌથી પાવરફૂલ AI ટૂલ, દરેક વ્યક્તિ માટે પર્સનલ આસિસ્ટન્ટનું કરશે કામ, જુઓ વીડિયો

ગૂગલે તેનું સૌથી પાવરફૂલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડલ રજૂ કર્યું છે. ગૂગલે તેને જેમિની નામ આપ્યું છે, જોકે ટેક્નિકલ નામ જેમિની 1.0 છે. ગૂગલે જેમિની વિશે કહ્યું છે કે આ એક નવા યુગની શરૂઆત છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક્સ…

· 3 min read

ચીનના પૂર્વ વિદેશ મંત્રીનું રહસ્યમયી મોત, મહિલા સાથેના અનૈતિક સંબંધો બન્યા મોતનું કારણ !

ચીનમાં એક પછી એક ઘણા અધિકારીઓ અને મંત્રીઓ ગાયબ થઈ રહ્યા છે. ચીનના પૂર્વ વિદેશ મંત્રી કિન ગેંગના ગુમ થયા બાદ ચીનના પૂર્વ રક્ષા મંત્રી લી શાંગફુ સહિત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ ગુમ થયા છે. પરંતુ જે સમાચારો સામે આવી…

· 2 min read

દિગ્ગજ કન્નડ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની વયે નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

કન્નડ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી લીલાવતીનું 85 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયુ છે. તેમણે કર્ણાટકના નેલમંગલાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. અભિનેત્રી લીલાવતીએ પોતાના પાંચ દાયકાના કરિયરમાં 600થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે પોતાના કરિયરમાં કન્નડ, તમિલ અને…

· 3 min read

‘ચર્ચાઓને નજરઅંદાજ કરો, હજુ તો મારે પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં…’, રાજસ્થાનના CM બનવાની અટકળો વચ્ચે બાલકનાથની ચોંકાવનારી પોસ્ટ

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ચહેરાને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ બાબા બાલકનાથ મુખ્યમંત્રી પદની રેસમાં છે. તેમણે સંસદના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હતું ત્યારપછી એવી ચર્ચાએ જોર…

· 3 min read

નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરાયું

સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત, ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ નડિયાદમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અતિથિ વિશેષ તરીકે વિષ્ણુભાઈ પટેલ (નિવૃત્ત શિક્ષક) હાજર રહ્યા હતાં. શાળાના કેમ્પસ કો.ઓર્ડીનેટર આર.કે. પટેલ, શાળાના…

· 1 min read

રન આઉટ કરી ટેસ્ટ મેચ ટાઈ કરનાર દિગ્ગજ ક્રિકેટરનું નિધન, કાનપુર સાથે હતું ખાસ કનેક્શન

ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર તે ક્રિકેટરના મૃત્યુ સાથે જોડાયેલા છે, જેના રન આઉટથી ટેસ્ટ મેચ ટાઈ થઈ ગઈ હતી. અને, તે મેચ ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ટાઈ ટેસ્ટ બની હતી. અમે વાત કરી રહ્યા છીએ…

· 2 min read

ISRO ને મળી મોટી સફળતા, આદિત્ય-L1 ને SUIT પેલોડની મદદથી મોકલી સૂર્યની રંગબેરંગી તસવીરો

આદિત્ય-L1નું SUIT પેલોડ 20 નવેમ્બર 2023 ના રોજ સક્રિય કરવામાં આવ્યું હતું. આ ટેલિસ્કોપે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લીધી છે. ફોટોસ્ફિયર એટલે સૂર્યની સપાટી અને ક્રોમોસ્ફિયર એટલે સૂર્યની સપાટી અને બાહ્ય વાતાવરણીય કોરોના વચ્ચેનું પાતળું પડ. ક્રોમોસ્ફિયર સૂર્યની સપાટીથી…

· 2 min read