Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026

Politics

2,642 stories

શું મહુઆ મોઇત્રા રદ થયેલું સંસદ સભ્ય પદ હાંસલ કરી શકશે? જાણો ફરીવાર રીએન્ટ્રીને લઇ હવે કયા-કયા વિકલ્પ

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને શુક્રવારે (8 ડિસેમ્બર) 'કેશ ફોર ક્વેરી' કેસમાં ગૃહના સભ્યપદમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સંસદની એથિક્સ કમિટીએ આ મામલે મહુઆને હાંકી કાઢવાની ભલામણ કરી હતી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ હકાલપટ્ટીનો પ્રસ્તાવ રજૂ…

· 3 min read

PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, મેળવ્યા 76 ટકા એપ્રુવલ રેટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ મુજબ, વડાપ્રધાન મોદી ફરી એકવાર 76 ટકાના રેટિંગ સાથે લોકપ્રિયતાના મામલામાં વિશ્વના ટોચના નેતા બની ગયા છે. આ રેટિંગ 29 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીના…

· 2 min read

ISISના ષડયંત્ર પર NIAની મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર-કર્ણાટકમાં 40થી વધુ સ્થળો પર દરોડા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આજે મોટી કાર્યવાહી હાથ ધરતા દેશભરમાં 40થી વધુ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સુત્રોમાથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના થાણે, પુણેથી મીરા ભાયંદર સુધીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ એજન્સીએ…

· 2 min read

હેલ્થકેર-એજ્યુકેશન પેમેન્ટ માટે યુપીઆઇ લિમિટ વધારીને પાંચ લાખ કરાઈ

ભારતીય રિઝર્વ બેન્કે હેલ્થકેર અને એજ્યુકેશન માટે યુપીઆઇ ઉપયોગ માટે મોટી રાહત આપી છે. આ બંને સેક્ટરમાં યુપીઆઈ પેમેન્ટની લિમિટ એક લાખ રુપિયાથી વધારીને પાંચ લાખ રુપિયા કરવામાં આવી છે. આ સિવાય બાકીના બધા ટ્રાન્ઝેકશન્સ માટે યુપીઆઇ પેમેન્ટ લિમિટેએક લાખ…

· 2 min read

મુસલમાનોના સૌથી મોટા દુશ્મન છે યહૂદીઓ હમાસે ઝેર ઓક્યું : પાકિસ્તાન પાસે મદદ માગી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૭મી ઓક્ટોબરથી શરૂ થયેલું યુદ્ધ બંધ થવાનું નામ નથી લેતું. ગાઝાપટ્ટીમાં રહેનારા હજ્જારો લોકોના જાન ગયા છે. તેવામાં હમાસના સર્વોચ્ચ નેતા ઇસ્માઈલ હાનીયેહે, પાકિસ્તાન પાસે મદદ માગી છે. આ ઉપરાંત ઝેર ઓકતાં તેમણે કહ્યું હતું કે…

· 2 min read

ડીપફેક થી મળશે રાહત, મોદી સરકારે જણાવ્યો AIનો માસ્ટર પ્લાન

ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે, PM નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ એટલે કે GPAI સમિટ 2023 પર વૈશ્વિક ભાગીદારી વિશે માહિતી આપી છે. પીએમ મોદીએ LinkedIn…

· 2 min read

ખેડા જિલ્લામાં મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત યોજાયું

સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહેમદાવાદ તાલુકાના સમસપુર ગામે પહોંચી હતી. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકારની યોજનાઓથી માહિતગાર કરી યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. વિકસિત ભારત…

· 2 min read

ખેડા જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા બેઠક યોજાઈ

ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રભારી સચિવ રમેશચંદ મીણાએ જણાવ્યું કે, સરકારની લાભકારી યોજનાઓ વિષે જાગૃતતા લોકોમાં આવે તે અહીં બેઠેલા…

· 1 min read

આ પેઈનકિલર અંગે સરકારે જાહેર કર્યુ એલર્ટ, ડોક્ટરોએ કહ્યું નવી વાત નથી પરંતુ સાવધાની જરૂરી

ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન (આઈપીસી) એ મેફ્ટલ પેઈનકિલર અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. આયોગે તેની ચેતવણીમાં કહ્યું છે કે મેફ્ટલ દવામાં ઉપયોગમાં લેવાતા મેફેનામિક એસિડ ગંભીર આડઅસર કરી શકે છે. આ દવા ઇઓસિનોફિલિયા અને પ્રણાલીગત લક્ષણો સિન્ડ્રોમ (ડ્રેસ) દવાની પ્રતિક્રિયાનું…

· 3 min read

આવું દેખાય છે અમદાવાદમાં બનીને તૈયાર બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન, સુંદરતા અન ભવ્યતા જોઇને આંખો અંજાઈ જશે

ભારત દેશ પોતાની પહેલી બુલેટ ટ્રેનની આતુરતાથી જોઈ રાહ રહ્યો છે ત્યારે હવે થોડા જ વર્ષોમાં આ ટ્રેનમાં મુસાફરી શક્ય બનશે. એવામાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના પહેલા બુલેટ ટ્રેન ટર્મિનલની ઝલક બતાવી છે. સોશ્યલ મીડિયામાં શેર કરેલા આ વીડિયોમાં…

· 2 min read