Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

Politics

2,642 stories

તમે હોમ લોનનો EMI નથી ચૂકવી શકતા તો ચિંતા ના કરો, RBI નો આ નિયમ તમને મદદ કરશે

લોકોને નવું ઘર ખરીદવું હોય કે નવી કાર ખરીદવી હોય તો તેઓ સરળતાથી તે લઈ શકે છે. કારણ કે બેંક તેના માટે લોન આપે છે. જે બાદ લોકો EMI દ્વારા લોનની ચૂકવણી કરે છે. ઘણી વખત એવું પણ બને છે…

· 3 min read

T20 World Cup 2024 : ICCએ લોન્ચ કર્યો નવો લોગો, જાણો શું દર્શાવે છે ડિઝાઈન અને પેટર્ન

વર્ષ 2024માં રમાનાર T20 World Cup 2024 માટે ICCએ નવો લોગો જાહેર કર્યો છે. ICC Men's T20 World Cup 2024નું આયોજન 4 જૂનથી 30 જૂન સુધી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં થશે. જયારે ICC Women's T20 World Cup 2024નું આયોજન બાંગ્લાદેશમાં…

· 2 min read

દહેજમાં બીએમડબલ્યુ કાર, 15 એકર જમીન માંગતા લગ્ન રદ થયા, કેરળની ડૉક્ટરની આત્મહત્યા

કેરળમાં એક 26 વર્ષીય મહિલા ડોકટરે દહેજના કારણે લગ્ન તૂટ્યા બાદ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે દુલ્હા અને તેના પરિવાર સામે કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વરપક્ષે કન્યાપક્ષ પાસેથી સોનું, BMW કાર અને 15 એકડ જમીન(Kerala…

· 3 min read

‘બહાદુર’ પાકિસ્તાન ઈઝરાયેલ સામે અમારી મદદે આવે, હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાએ કરી અપીલ

હમાસની પોલિટિકલ વિંગના ચીફ ઈસ્માઈલ હાનિયાએ કહ્યુ છે કે, પાકિસ્તાન એક બહાદુર દેશ અને તેણે ઈઝરાયેલ દ્વારા ગાઝામાં થઈ રહેલા અત્યાચારો રોકવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ. ગાઝામાં ઈઝરાયેલ કઈ રીતે બોમ્બ વરસાવીને નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યુ છે તે કોઈનાથી…

· 2 min read

IPL 2024 શેડ્યૂલ: મેચોની તારીખ, સ્થળ, સમયની જાણો ક્યારે થશે સત્તાવાર જાહેરા

ટીમ ઈન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અન્ય ટીમોના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે આઈપીએલ 2024ની લહેર પણ જોર પકડવા લાગી છે. જેમ જેમ દિવસો નજીક આવશે તેમ તેમ આ લહેર વધશે. પરંતુ, મોટો પ્રશ્ન એ છે કે કયા દિવસે IPL…

· 3 min read

ગુટારેસ હમાસના હમદર્દ અને વૈશ્વિક શાંતિ માટે ખતરનાક છે, UNના મહામંત્રી પર ભડક્યુ ઈઝરાયેલ

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગમાં ઈઝરાયેલે યુએનને ટાર્ગેટ બનાવીને અત્યાર સુધીનુ સૌથી સ્ફોટક નિવેદન આપ્યુ છે. ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ પર હમાસનુ સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ગુટારેસના રાજીનામાની માંગ કરીને કહ્યુ…

· 2 min read

ઓડિશા-ઝારખંડમાં ITના દરોડા, મળ્યો નોટોનો ખડકલો.., પૈસા ગણવાના મશીનો જ ખરાબ થઈ ગયા

આવકવેરા વિભાગે (Income Tax) ઓડિશા અને ઝારખંડમાં એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં દરોડા પાડ્યા હતા જેમાં પરિસરમાંથી નોટોના બંડલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. https://twitter.com/ANI/status/1732636559458124152 વધારે સંખ્યામાં નોટો હોવાને કારણે મશીનોએ કામ કરવાનું બંધ કરી દીધું આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ…

· 2 min read

PM નરેન્દ્ર મોદીએ રેવંત રેડ્ડીને તેલંગાણાના CM બનવા બદલ અભિનંદન પાઠવ્યા

દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે જેમાં કોંગ્રેસ તેલંગાણામાં પહેલીવાર સત્તામાં આવી છે. આજે રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ  લીધા છે. સીએમ સહિત કુલ 12 મંત્રીઓએ શપથ લીધા છે. ત્યારે PM નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં મુખ્યમંત્રી…

· 2 min read

હવે રતન ટાટા પણ થયા Deepfake વીડિયોના શિકાર, જાતે સ્ટોરી શેર કરીને આપી જાણકારી, જાણો શું છે સમગ્ર મામલો

હાલમાં ઘણી અભિનેત્રીઓના ડીપફેક વીડિયો સામે આવ્યા બાદ મુંબઈમાં હલચલ મચી ગઈ હતી. હવે વધુ એક ડીપફેક વીડિયો દ્વારા દેશના મોટા ઉદ્યોગપતિઓમાંના એક રતન ટાટાને પણ શિકાર બનાવવામાં આવ્યા છે. રતન ટાટાએ પોતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાના ડીપફેક વીડિયો વિશે…

· 3 min read

પાંચમાંથી ત્રણ રાજ્ય જીત્યા બાદ હવે 24નો કિલ્લો ફતેહ કરવાની તૈયારી, મોદીએ સંસદીય દળની બેઠકમાં આપ્યો જીતનો નવો મંત્ર

સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમ ખાતે ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ત્રણ રાજ્યોમાં ભારે જીત મેળવી છે એટલુ જ નહી, મિઝોરમ અને તેલંગાણામાં ભાજપની તાકાત અનેકગણી વધી ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં…

· 3 min read