Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

Politics

2,642 stories

મુસાફરી દરમિયાન થાય છે ઉલ્ટી, તો આ 2 વસ્તુઓ સાથે રાખો, સફરમાં નહીં થાય મુશ્કેલી

આપણે બધાને મુસાફરી કરવી ગમે છે પરંતુ મુસાફરી કરતી વખતે બસ, ટ્રેન કે પ્લેનમાં લાંબી મુસાફરી ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે. ટ્રાવેલ દરમિયાન થતી ઉલ્ટી, ચક્કર વગેરે જેવી સમસ્યાઓને કારણે ઘણા લોકો પ્રવાસે જવાનું ટાળે છે. આ સમસ્યા મોશન…

· 3 min read

ડોનાલ્ડ ટ્રમ્પ જો ચૂંટણી લડવાના ન હોત તો હું આ ચૂંટણીમાં ઊભો રહ્યો ન હોત : જો બાયડેન

અમેરિકાના પ્રમુખ જો બાયડેને કહ્યું હતું કે જો આગામી વર્ષની પ્રમુખ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઊભા રહેવાના ન હોત તો તેઓ પણ નિવૃત્તિ જ લઇ લેત, અને માત્ર એક જ ટર્મ પૂરતા પ્રમુખ પદે રહ્યા હોત. બોસ્ટનમાં ડેમોકેટ ડોનર્સની ગુ્રપ…

· 3 min read

અયોધ્યાના રામ મંદિર માટે ભગવાન રામની એક નહીં, 3-3 મૂર્તિઓ થઇ રહી છે તૈયાર, કારણ રસપ્રદ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલાની મૂર્તિના અભિષેકના કાર્યક્રમમાં યજમાનની ભૂમિકામાં ભાગ લેશે. PM મોદી બપોરે લગભગ 12.30 વાગ્યે રામ લલ્લાની પ્રતિમાના અભિષેકમાં હાજરી આપશે. આ દરમિયાન હવે એવી માહિતી સામે આવી…

· 3 min read

અદાણીએ એલોન મસ્કને પણ આપી ધોબી પછાડ! દર મિનિટે 48 કરોડની કમાણી, અંબાણીને જોખમ?

જ્યારે અદાણી ગ્રુપ માટે વર્ષની શરૂઆત સૌથી ખરાબ રહી હતી, ત્યારે વર્ષનો અંત તેમના માટે શાનદાર સાબિત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અદાણીના શેરમાં તેજી જોવા મળી રહી છે. અદાણીની કંપનીની કમાણી સતત વધી રહી છે. ગૌતમ અદાણીની સંપત્તિ…

· 4 min read

યુવાનોની મહેનતથી 5Gથી 6G તરફ આગળ વધી રહ્યો છે દેશ, ગાંધીનગરની સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

ગુજરાતના ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે અનેક મોટા લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાને કોન્ક્લેવમાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે ભારત એક વિકસિત…

· 3 min read

શરીરની અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે કાચી હળદર, જાણો શું થાય છે ફાયદા

એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર કાચી હળદર ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કાચી હળદર સેવન કરવા માટે પહેલા તેને પીસી લો.પછી તેને ગરમ પાણીમાં મિક્સ કરો.તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.જો તમે આ પીણું નિયમિતપણે પીઓ છો.તો તે શરીરમાંથી ઝેરી…

· 2 min read

હવે મનુષ્યને ચંદ્ર પર મોકલવાનો PM મોદીનો પ્લાનિંગ, જાણો ક્યાં સુધીમાં મિશનને પૂર્ણ કરવાનો ટાર્ગેટ?

ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ લેન્ડર-રોવરને ચંદ્ર પર લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. ISROએ મંગળવારે જાહેરાત કરી પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે. ઈસરોએ આ મિશનને એક અનોખો પ્રયોગ ગણાવ્યો હતો. એવામાં હવે પીએમ મોદીએ ટ્વિટર પર એક…

· 2 min read

દિલ્હી જળ બોર્ડ કેસમાં અગાઉની કોંગ્રેસ સરકારની તપાસ થશે : કેજરીવાલ

દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી જળબોર્ડનું સીએજી ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. તેમણે છેલ્લા ૧૫ વર્ષનું ઓડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. તેનો અર્થ એમ થાય કે શીલા દીક્ષિતની આગેવાની હેઠળ ૨૦૧૩ સુધી ચાલેલી કોંગ્રેસની સરકારના કામકાજની પણ તપાસ થશે. સીએમઓ…

· 2 min read

ડીપફેક મામલે સરકાર આકરા મુડમાં, અપનાવશે ઝીરો ટોલરન્સ નીતિ, સોશિયલ મીડિયા કંપનીઓ પર થશે કડક કાર્યવાહી

સોશિયલ મીડિયાના જમાનામાં હવે કોઈ પણ ફોટો, વીડિયો કે સમાચાર વાયુ વેગે એકબીજા પાસે પ્રસરી જાય છે. લોકો તે કન્ટેન્ટને યોગ્ય રીતે ચેક પણ કરતા નથી કે તેમાં બતાવેલી હકીકત સાચી છે કે ખોટી? હાલમાં ડીપફેકનો મુદ્દો પણ ઘણો ચર્ચામાં…

· 3 min read

અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ, આ છે ચોંકાવનારું કારણ

અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર…

· 1 min read