Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 33°C

Politics

2,642 stories

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું મહિલાઓ 7થી 8 બાળકો પેદા કરશે તો સરકાર આર્થિક મદદ કરશે

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને વિનંતી કરી છે કે જો તેઓ સાત-આઠ કે તેથી વધુ બાળકોને જન્મ આપશે, તો તેમની સરકાર તરફથી મહિલાઓને આર્થિક અને જરૂરી સહાય આપવામાં આવશે. રાષ્ટ્રપતિએ દેશની વસ્તી વધારવા માટે આવું નિવેદન આપ્યું છે, જેથી…

· 2 min read

કિંગ ખાનની ફિલ્મ ડંકીનું બીજુ સોન્ગ ‘નીકલે થે હમ કભી ઘર સે’ રિલીઝ

પઠાન અને જવાનના રિલીઝ પછી લોકો ‘ડંકી’ મુવીના રિલીઝની રાહ જોઇ રહ્યાં છે.ફેંન્સમાં પણ આ ફિલ્મને લઇને ઘણો ઉત્સાહ છે. ફેન્સનો ઉત્સાહ જગાવી રાખવા માટે મેકર્સ સમયે સમયે ડંકીની અપડેટ આપતા રહે છે અને ફિલ્મ ‘ડંકી ડ્રોપ 1’ , ડંકી…

· 2 min read

મહુધા તાલુકાના ખુંટજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત યોજાયું

સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના નાગરિકો સુધી પહોંચે તે હેતુથી શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ખેડા જિલ્લાના ગામોમાં પરિભ્રમણ કરી રહી છે. જે અંતર્ગત મહુધાના ખુંટજ ગામ ખાતે મહુધા પ્રાંત અધિકારી વિમલભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વિકસિત ભારત…

· 2 min read

નડિયાદમાં ડાહીલક્ષ્મી લાઈબ્રેરીમાં યોજાશે ‘મિથ્યાભિમાન’ પુસ્તકના રસાસ્વાદનો કાર્યક્રમ

નડિયાદમાં પેટ પકડીને હસાવતા ગુજરાતી ભાષાના સૌ પ્રથમ હાસ્યનાટકની અનોખી રજુઆત થવા જઈ રહી છે, દોઢસો વર્ષ પહેલા લખાયુ હોવા છતા આજે પણ તરોતાજા લગતા આ નાટક વિશે ગુજરાતના જાણીતા નાટ્યવિદ્ મહેન્દ્રસિંહ પરમાર ભાવનગરથી આ નાટકનો રસાસ્વાદ કરાવવા પધારશે. ડાહીલક્ષ્મી…

· 2 min read

સાથે રહેવું વિકલાંગ બાળકનો અધિકાર, પિતાની બદલી ન થઈ શકે : હાઈકોર્ટ

ગુવાહાટી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે વિકલાંગ બાળકને તેના પિતા સાથે રહેવાનો કાયદાકીય અધિકાર છે. બાળકના આ કાયદાકીય અધિકારને કારણે, તેના સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા પિતાને સર્વિસની શરતોના આધારે અન્ય જગ્યાએ બદલી શકાશે નહીં કારણ કે આમ…

· 2 min read

અભાવિપના ૬૯મા રાષ્ટ્રીય અધિવેશનના પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું

અભાવિપના પૂર્વ રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને વરિષ્ઠ સંઘ પ્રચારક સ્વ. મદનદાસ દેવીનાં નામ પર અભાવિપ અધિવેશનમાં મુખ્ય સભાગૃહ રહેશે. મહારાજા સૂરજમલ તથા સમ્રાટ મિહીરભોજ ના નામ પર પ્રવેશદ્વાર રહેશે. સમગ્ર ગુજરાતની તમામ સ્ટેટ યુનિવર્સિટી અને તમામ જિલ્લા ના વિધાર્થી પ્રતિનિધિઓ…

· 4 min read

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના વર્ષ 2023-24 માટે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મંત્રી તરીકે અનુક્રમે ડૉ.લક્ષ્મણભાઈ ભુતડીયા અને શ્રી સમર્થભાઈ ભટ્ટ નવનિર્વાચિત.

અભાવિપ પ્રદેશ કાર્યાલય થી આજે ચુંટણી અધિકારી ડો. સુરભીબેન દવે દ્વારા આપેલ વક્તવ્ય અનુસાર ઉપરોક્ત બંને પદાધિકારીઓ નો કાર્યકાળ એક વર્ષનો રહશે અને દિલ્લીમાં આયોજિત તારીખ 7,8,9,10 ડિસેમ્બર 2023 દરમિયાન થનારા 55માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં પદભાર ગ્રહણ કરશે. ડૉ. લક્ષ્મણભાઈ…

· 3 min read

भूपेन्द्र पटेल ने सिंगापुर के उद्योग मंत्री को वाइब्रेंट गुजरात समिट के लिए किया आमंत्रित

वाइब्रेंट गुजरात शिखर सम्मेलन से पहले सिंगापुर के दौरे पर गए गुजरात के मुख्यमंत्री भूपेन्द्र पटेल ने सिंगापुर के व्यापार और उद्योग मंत्री गण किम योंग से मुलाकात की और उन्हें कार्यक्रम में आमंत्रित किया। वाइब्रेंट गुजरात ग्लोबल समिट का…

· 2 min read

જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટ રાજકીય કેસોનું કેન્દ્ર બની જાય છે : CJI

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે બંધારણ દિવસ નિમિતે યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી સંબંધિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટમાં છેતરપિંડીના કેસોની સંખ્યામાં વધારો થાય છે. આ વાત કરતા તેમને ભારપૂર્વક…

· 2 min read

ખેડા જિલ્લામાં ઝેરીલી સિરપએ વધુ એકનો ભોગ લીધો : મૃત્યુઆંક ૬ થયો, હજુય ઘણા લોકો સારવાર હેઠળ

ખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના નશાયુક્ત સિરપ પીવાથી યુવાનોના મોત નિપજતા રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે, ત્યારે આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ઝેરિલી સિરપએ વધુ એકનો ભોગ…

· 1 min read