Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 29°C

Politics

2,642 stories

ક્લાઈમેટ ચેન્જ સંમેલન COP-28માં ભાગ લેવા PM મોદી પહોંચ્યા દુબઈ, શ્રેષ્ઠ ગ્રહ બનાવવાનું કર્યું આહ્વાન

વડાપ્રધાન મોદી ગુરુવારે મોડી રાતે યુએઈનીની રાજધાની દુબઈ પહોંચી ગયા હતા. ભારતીય સમુદાયે અહીં તેમનું સ્વાગત કર્યું. તેઓ ક્લાઈમેટ ચેન્જ માટેના સંમેલન COP-28માં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા હતા. https://twitter.com/narendramodi/status/1730291448245854312 અરિંદમ બાગચીએ આપી માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું…

· 1 min read

ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા

ખેડા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરીખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના પ યુવાનોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. આ બાબતે ડીજીપીએ નિવેદન…

· 2 min read

અમેરિકામાં શિખ આતંકીની હત્યાના પ્રયાસ અંગે ભારતે ઉચ્ચ સ્તરિય તપાસ સમિતિ રચી છે : બાગચી

શિખ આતંકીની અમેરિકામાં હત્યા કરવાનું ષડયંત્ર રચવાના અમેરિકાના સત્તાધીશોએ કરેલા આક્ષેપો અંગે તપાસ કરવા ભારતે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે તેમ વિદેશ મંત્રાલયના પ્રવકતા અરવિંદમ બાગચીએ આજે પત્રકારોને જણાવ્યું હતું. ગત સપ્તાહે ફાયનાન્શ્યલ ટાઇમ્સે અનામી રહેવા માગતાં સ્ત્રોતોને ટાંકતાં…

· 2 min read

RSS ના સર્વેસર્વા મોહન ભાગવત પણ આ મહાત્માના પગમાં પડી ગયા, જાણો શું હતી વાત વીડિયોમાં

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પ્રેમાનંદ મહારાજ સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી. વાતચીત દરમિયાન મોહન ભાગવતે પ્રેમાનંદ મહારાજને કહ્યું કે, હું માત્ર તમને જોવા માંગતો હતો, વીડિયોમાં તમને સાંભળ્યા પછી…

· 4 min read

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિન્જરનુ નિધન, ભારત સાથે રહી હતી કટ્ટર દુશ્મનાવટ

અમેરિકાની વિદેશ નીતિ પર સૌથી વધારે પ્રભાવ પાડનારા દેશના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિન્જરનુ 100 વર્ષની વયે બુધવારે નિધન થયુ છે. કિસિન્જરે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમજ જિરાલ્ડ ફોર્ડના સમયમાં અમેરિકાની વિદેશ નીતિમાં મહત્વનો રોલ અદા કર્યો હતો. તેમનુ…

· 2 min read

ખેડા જિલ્લા કક્ષાએ ઉત્તરસંડા ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો

કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે નડિયાદના ઉત્તરસંડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંદેશનું જીવંત પ્રસારણ અને અન્ય ફિલ્મો નિહાળવામાં આવી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ…

· 3 min read

નાંદોદ તાલુકાના સિસોદરા ગામે ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારત સંકલ્પ યાત્રા નર્મદા જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રા ગુરૂવારે નાંદોદ તાલુકાના સિસોદરા ગામે ગુજરાત સરકારના સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય…

· 7 min read

વધુ 97 તેજસ એરક્રાફ્ટ ખરીદવાની ડીલને લીલી ઝંડી, 156 પ્રચંડ હેલિકોપ્ટરને પણ મંજૂરી

ભારતના સૈન્ય તાકાતમાં વધારો કરવા માટે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતમાં સૈન્ય અને સંરક્ષણ ઉત્પાદનને મોટા પ્રોત્સાહનરૂપે, DACની બેઠકે 97 તેજસ એરક્રાફ્ટ અને 156 પ્રચંડ એટેક હેલિકોપ્ટરને ખરીદવાની મંજૂરી આપી છે. બંને એરક્રાફ્ટ સ્વદેશી રીતે વિકસિત…

· 3 min read

યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ખોરાકમાં ઝેર અપાયુ, રશિયા પર શંકાની સોય

યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ઝેર આપવામાં આવ્યુ હોવાના અહેવાલોએ ચકચાર જગાવી છે. યુક્રેનના સંખ્યાબંધ મીડિયા દ્વારા આ પ્રકારના અહેવાલો પ્રકાશિત કરાયા છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે યુક્રેનની જાસૂસી એજન્સી જીયુઆરના પ્રમુખ કિરિલો બુડાનોવના પત્ની મારિયાના બુડાનોવને ભોજનમાં ઝેર…

· 1 min read

તાલિબાન ભારત સાથે સબંધો સુધારવા આતુર, બંધ પડેલુ અફઘાની દૂતાવાસ ફરી શરૂ કરશે

પાકિસ્તાન સાથે બગડેલા સબંધો વચ્ચે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ભારત સાથે નિકટતા કેળવવાના મૂડમાં હોય તેમ લાગે છે. તાલિબાન સરકારના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર શેર મહોમ્મદ અબ્બાસે કહ્યુ છે કે, નવી દિલ્હીમાં બંધ થયેલુ અફઘાની દૂતાવાસ અમે બહુ જલ્દી ફરી શરુ કરીશું.…

· 2 min read