Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

Politics

2,642 stories

લખનઉ ટ્રેન હત્યાકાંડ : સ્લીપર કોચમાંથી મહિલાનો માથા વગરનો કાપેલો મૃતદેહ મળતા હાહાકાર

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક અત્યંત હચમચાવી મૂકે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટી ફેલાવી દીધી છે. ‘છાપરા-ગોમતી નગર એક્સપ્રેસ’ ટ્રેન જ્યારે તેના અંતિમ સ્ટેશન ગોમતી નગર પહોંચી, ત્યારે રૂટીન ચેકિંગ દરમિયાન પોલીસને…

· 3 min read

સ્વીડન તરફથી પીએમ નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન : ‘રોયલ ઓર્ડર ઓફ પોલાર સ્ટાર’થી નવાજાયા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વીડન યાત્રા ભારતીય કૂટનીતિ માટે ઐતિહાસિક સાબિત થઈ છે. સ્વીડન સરકારે પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત શાહી સન્માન ‘Royal Order of Polar Star, Commander Grand Cross’ થી સન્માનિત કર્યા છે. આ સન્માન માત્ર વ્યક્તિગત…

· 2 min read

અમેરિકા-ઈરાન તણાવથી ભારતીય શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 430 પોઈન્ટ તૂટી ગયો, રૂપિયો ઓલ-ટાઇમ લો પર

વૈશ્વિક સ્તરે વધતા તણાવના માહોલ વચ્ચે સોમવારે ભારતીય શેરબજારમાં નકારાત્મક શરૂઆત જોવા મળી છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવને કારણે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા સર્જાઈ છે, જેના સીધા પ્રભાવ તરીકે દલાલ સ્ટ્રીટમાં ભારે વેચવાલી નોંધાઈ છે. સપ્તાહના…

· 2 min read

ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું વિઝન

ભાવિ પેઢીને ગ્રીન કવરની સાથે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ આપવાની નેમ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરાયો. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા કરાયા મહત્વના સંકલ્પો - રહેણાંક વિસ્તારમાં 50થી વધુ વૃક્ષો વાવી શકાય…

· 5 min read

₹182 કરોડના ‘કેપ્ટાગોન’ ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત : NCBના ઓપરેશન રિસ્પિલમાં મોટી સફળતા, અમિત શાહની જાહેરાત

દેશને નશા મુક્ત બનાવવા અને આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી હેઠળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી સફળતાની જાહેરાત કરી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા હાથ ધરાયેલા ગુપ્ત ઓપરેશનમાં આશરે ₹182 કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતો ખતરનાક ‘કેપ્ટાગોન’ ડ્રગનો…

· 2 min read

PM મોદીના પ્રવાસ દરમિયાન ભારતને મળ્યું સાંસ્કૃતિક ગૌરવ : 300 વર્ષ બાદ ભારતને પરત મળ્યા ચોલ યુગના તામ્રપત્રો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ દેશોના પ્રવાસ દરમિયાન ભારતને તેની પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. નેધરલેન્ડ્સ સરકારે ચોલ રાજવંશ સાથે સંબંધિત ઐતિહાસિક તામ્રપત્રો ભારતને પરત સોંપ્યા છે. ‘અનાઇમંગલમ કોપર પ્લેટ્સ’ અથવા ‘લેડન પ્લેટ્સ’ તરીકે ઓળખાતા આ…

· 2 min read

અમદાવાદ SG હાઈવે પર ટ્રાફિક-સુરક્ષા મુદ્દે અમિત શાહની મેગા બેઠક, અધિકારીઓને કડક નિર્દેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદના એસ.જી. હાઈવેના આધુનિકરણ અને શહેરની કાયદો-વ્યવસ્થાની સમીક્ષા માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યા અને ક્રાઈમ રેટને નિયંત્રિત કરવા માટે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી…

· 2 min read

આસનસોલ-દુર્ગાપુરમાં લાઉડસ્પીકર મુદ્દે હિંસા : પોલીસ ચોકી પર પથ્થરમારો, હિંસા બાદ લાઠીચાર્જ-ટિયર ગેસ છોડવો પડ્યો

પશ્ચિમ બંગાળના આસનસોલ-દુર્ગાપુર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં 15 મે 2026ની રાત્રે અચાનક હિંસા ફાટી નીકળી હતી. લાઉડસ્પીકરના અવાજને નિયંત્રિત કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા જાગૃતિ અભિયાન બાદ આ ઘટના સામે આવી છે. દિવસ દરમિયાન શાંતિપૂર્ણ રીતે યોજાયેલા આ અભિયાન પછી…

· 3 min read

પેટ્રોલ-ડીઝલ નિકાસ પર નવા કરના દર લાગુ : સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ફેરફાર કર્યો

કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગતા સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED)માં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા નિર્ણય અનુસાર પેટ્રોલની નિકાસ પર હવે ₹3 પ્રતિ લિટર કર વસૂલવામાં આવશે, જ્યારે ડીઝલ પરનો કર ઘટાડીને ₹16.5 પ્રતિ લિટર અને…

· 2 min read

નેધરલેન્ડ્સમાં PM મોદીની ચેતવણી : વૈશ્વિક તણાવ નહીં ઘટે તો લાંબા ગાળે ગંભીર અસર

નેધરલેન્ડ્સના હેગ શહેરમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સંસ્કૃતિ, વૈશ્વિક પરિસ્થિતિ અને નવા ભારતની સિદ્ધિઓ પર વિગતવાર વાત કરી હતી. ‘સિટી ઓફ પીસ’ તરીકે ઓળખાતા આ શહેરમાં ભારતીયોનો ઉત્સાહ જોઈને PM મોદીએ કહ્યું કે તેમને થોડા…

· 3 min read