Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 31°C

Politics

2,642 stories

પશ્ચિમ બંગાળમાં નવી સરકારના મોટા નિર્ણયો : મહિલાઓ માટે નવી યોજના, સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચને મંજૂરી

પશ્ચિમ બંગાળમાં નવી ચૂંટાયેલી શુભેન્દુ અધિકારી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને બીજી કેબિનેટ બેઠકમાં રાજ્યના વિકાસ અને જનકલ્યાણને લઈને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અગ્નિમિત્રા પૉલે આ નિર્ણયોની સત્તાવાર જાહેરાત…

· 2 min read

ઈમરાન ખાનની સત્તા જવા પાછળ અમેરિકાનો હાથ, લીક થયેલા દસ્તાવેજથી ચર્ચા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં વિદેશી શક્તિઓ, ખાસ કરીને અમેરિકાની ભૂમિકા હોવાનો દાવો ફરી એકવાર રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ઈમરાન ખાન અને તેમની પાર્ટી PTI લાંબા સમયથી આ આરોપ લગાવતા રહ્યા છે અને હવે ‘સાયફર’ નામના…

· 3 min read

નાશિક TCS BPO કેસ : ધર્માંતરણ અને યૌન શોષણ મામલે અશ્વિની ચૈનાનીના જામીન રદ, કોર્ટનો કડક વલણ

નાશિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના BPO યુનિટમાં સામે આવેલા ધર્માંતરણ અને યૌન શોષણના ગંભીર આરોપોના કેસમાં કાયદેસર કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે. આ મામલે સ્થાનિક કોર્ટે તાજેતરમાં આરોપી અશ્વિની ચૈનાનીના જામીન રદ કરી દીધા છે, જેના કારણે કેસ…

· 2 min read

અમદાવાદ વિમાન દુર્ઘટના : પાયલોટ સભરવાલે અંતિમ શ્વાસ સુધી વિમાન બચાવવાનો પ્રયાસ કર્યો, પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હવે આ ઘટનાને લઈને એક પ્રત્યક્ષદર્શીનો ભાવુક દાવો સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાયલોટ સુમિત સભરવાલે અંતિમ ક્ષણ સુધી વિમાનને સુરક્ષિત ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. ઇમર્જન્સી સ્થિતિ સર્જાયા…

· 2 min read

દિલ્હી રાજકારણમાં ખળભળાટ : AAP નેતા દીપક સિંગલા પર EDના દરોડા, લોન ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી

દિલ્હીમાં રાજકીય ગરમાવો વધારતા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા દીપક સિંગલા સહિત અનેક લોકોના સ્થળો પર વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી કથિત બેંક લોન ફ્રોડ કેસને લઈને કરવામાં…

· 3 min read

ભારતને આધ્યાત્મિક કવચપ્રદાન કરવા માટે મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’ સંપન્ન !

વર્તમાન વૈશ્વિક અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની પૃષ્ઠભૂમિ પર, ભારતને ચારેય તરફથી અભેદ્ય આધ્યાત્મિક રક્ષણાત્મક કવચ મળે, તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’ અત્યંત ચૈતન્યમય વાતાવરણમાં સંપન્ન થયો. સનાતન સંસ્થા દ્વારા પ્રભાદેવી સ્થિત નરદુલ્લા ટેંક મેદાનમાં આયોજિત આ…

· 4 min read

ભોજશાળામાં ઐતિહાસિક ક્ષણ : દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપના, ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાઈ

મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળામાં એક ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં પહેલી વાર દેવી સરસ્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને ગર્ભગૃહમાં શાશ્વત જ્યોત પ્રગટાવવામાં આવી. મધ્યપ્રદેશ હાઈકોર્ટના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો…

· 3 min read

કેરલમમાં નવી સરકાર, વી.ડી સતીશને મુખ્યમંત્રી પદના લીધા શપથ

કેરળ વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ ઐતિહાસિક જીત મેળવી છે અને રાજ્યમાં દસ વર્ષથી ચાલતા ડાબેરી શાસનનો અંત આવ્યો છે. યુડીએફે 140 સભ્યોની વિધાનસભામાંથી 102 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જે રાજ્યના રાજકીય…

· 3 min read

સુરતના ઉધનામાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા, તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકાયા

સુરત શહેરમાંથી એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા પદાધિકારીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા…

· 2 min read

મોદીનો નેધરલેન્ડ્સ પ્રવાસ : અફસ્લુઇટડિજક ડેમથી ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને મળશે નવી દિશા

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુરોપના ચાર દેશોની મહત્વપૂર્ણ યાત્રા પર છે. રવિવારે તેઓ નેધરલેન્ડ્સ પહોંચ્યા હતા, જ્યાં તેમની મુલાકાત ડચ નેતૃત્વ સાથે થઈ અને તેમણે વિશ્વપ્રસિદ્ધ Afsluitdijk ડેમની મુલાકાત લીધી. આ મુલાકાત માત્ર એક ઔપચારિક પ્રવાસ નહીં, પરંતુ ભારતના…

· 3 min read