Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

Politics

2,642 stories

કોલકાતા રાજાબજારમાં નમાજ મુદ્દે હંગામો; રસ્તા પર નમાજ રોકતાં હજારો મુસ્લિમોએ રસ્તાની વચ્ચે હંગામો મચાવ્યો

શુક્રવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રસ્તા પર નમાઝ પઢવાને લઈને ઘણો વિવાદ થયો હતો. કોલકાતાના રાજા બજારમાં જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર નમાઝ પઢતા હતા, ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને તેમને રસ્તા પરથી હટાવવાનું શરૂ કર્યું. આના કારણે ભારે…

· 3 min read

ભોજશાળા કેસમાં ઐતિહાસિક ચુકાદો : ઇન્દોર હાઇકોર્ટે પરિસરને હિંદુ મંદિર જાહેર કર્યું

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાળા મામલે આજે ઇન્દોર હાઇકોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતા આ કાનૂની વિવાદમાં કોર્ટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા રજૂ કરવામાં આવેલા વિગતવાર વૈજ્ઞાનિક સરવે રિપોર્ટને સ્વીકારીને તેને…

· 3 min read

પીએમ મોદીની UAE મુલાકાતથી ભવ્ય શરૂઆત : F-16 એસ્કોર્ટ સાથે સ્વાગત, મોટા કરારો પર સહી

ભારતના પીએમ મોદી એ શુક્રવાર, 15 મે 2026ના રોજ તેમની પાંચ દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાની શરૂઆત કરી છે. પ્રથમ તબક્કે તેઓ અબુ ધાબી પહોંચ્યા, જ્યાં તેમના આગમન સમયે યુનાઇટેડ આરબ એમિરેટ્સના F-16 લડાકુ વિમાનો દ્વારા તેમને વિશેષ એસ્કોર્ટ આપવામાં આવ્યો હતો.…

· 2 min read

નોઈડા હિંસા કેસમાં મોટો ખુલાસો : વિદેશી ફંડિંગ, હવાલા નેટવર્ક અને સંગઠનોના કનેક્શન સામે આવ્યા

નોઈડામાં 13 એપ્રિલ 2026ના રોજ થયેલી હિંસક ઘટનાની તપાસ હવે ગંભીર વળાંક લઈ રહી છે. ગૌતમબુદ્ધ નગર પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં વિદેશી ફંડિંગ, હવાલા નેટવર્ક અને અનેક સંગઠનોના કનેક્શન સામે આવ્યા છે. તપાસમાં મુખ્ય આરોપી સત્યમ વર્માના ખાતામાં વિદેશોથી…

· 3 min read

NEET UG પેપર લીક કેસમાં CBIનો મોટો એક્શન : વધુ 2 આરોપીઓ ધરપકડ, કુલ આંકડો 7 થયો

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG 2026 પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસને વધુ તેજ બનાવી છે. હવે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા 7 પર પહોંચી ગઈ છે. અગાઉ CBI દ્વારા પાંચ…

· 2 min read

દિલ્હી હાઇકોર્ટનો કડક પગલું : કેજરીવાલ સહિત AAP નેતાઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ

દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ટોચના નેતાઓ સામે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે. અદાલતે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય સિંઘ, સૌરભ ભારદ્વાજ અને દુર્ગેશ પાઠક વિરુદ્ધ અદાલતની અવમાનના (Contempt of Court) મામલે કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ…

· 3 min read

NEET UG 2026 રદ બાદ નવી તારીખ જાહેર, 21 જૂને ફરી પરીક્ષા, પેપર લીક મામલે મોટો ખુલાસો

ભારતમાં મેડિકલ પ્રવેશ માટેની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષા NEET UG 2026ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 3 મે 2026ના રોજ યોજાયેલી પરીક્ષાને પેપર લીકના ગંભીર આરોપોને કારણે સંપૂર્ણપણે રદ કરી દીધી છે. હવે NTA દ્વારા નવી…

· 3 min read

ઉત્તરપ્રદેશમાં થયેલી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય

પ્રયાગરાજ ક્ષેત્ર સાથે ઉત્તરપ્રદેશમાં થયેલી વરસાદી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય કરવામાં આવી છે. પ્રાકૃતિક આપદાનો ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ સાથે ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા સહાય સંવેદના અર્પણ થઈ છે. છેલ્લાં બે ત્રણ દિવસ દરમિયાન પ્રયાગરાજ…

· 2 min read

નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા ગંગા સિંઘ (IAS)

રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ રાજપીપળા- નર્મદા જિલ્લાના નવા કલેક્ટર તરીકે ગંગા સિંઘ (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓએ આજરોજ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે. ગંગા સિંઘ અગાઉ…

· 2 min read

PM મોદીનો 5 દેશનો પ્રવાસ : UAEમાં મહત્વપૂર્ણ રોકાણ, ઊર્જા કરારો પર દેશની નજર

નરેન્દ્ર મોદી 15 મેના રોજ ચાર યુરોપિયન દેશોની પાંચ દિવસની મહત્વપૂર્ણ મુલાકાતે જવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ થોડા કલાકો માટે સંયુક્ત આરબ અમીરાતમાં પણ રોકાશે. વિશેષજ્ઞોના મતે, આ માત્ર 3 કલાકનું રોકાણ હોવા છતાં ભારતની ઊર્જા સુરક્ષા માટે ખૂબ…

· 3 min read