click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા ગંગા સિંઘ (IAS)
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા ગંગા સિંઘ (IAS)
GujaratNarmada

નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા ગંગા સિંઘ (IAS)

Last updated: 2026/05/14 at 6:50 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ રાજપીપળા- નર્મદા જિલ્લાના નવા કલેક્ટર તરીકે ગંગા સિંઘ (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓએ આજરોજ નર્મદા જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે.

ગંગા સિંઘ અગાઉ વડોદરા મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. વહીવટી ક્ષેત્રેનો તેમનો અનુભવ અને શહેરી વિકાસ ક્ષેત્રેનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હવે તેમને નર્મદા જિલ્લાના કલેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

નર્મદા જિલ્લો એસ્પિરેશનલ જિલ્લો હોવાથી બહુલ આદિવાસી અને વિકાસલક્ષી યોજનાઓ માટે અગત્યનો જિલ્લો ગણાય છે. ખાસ કરીને એકતાનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કેન્દ્રમાં રાખીને પર્યટન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામ વિકાસ અને જનકલ્યાણ યોજનાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે.

જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ નવા કલેક્ટર ગંગા સિંઘનું સ્વાગત કર્યું હતું. ગંગા સિંઘના નેતૃત્વ હેઠળ જિલ્લામાં સુશાસન, જનસેવા અને વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

શૈશવ રાવ નર્મદા

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

કલ્પસર પ્રોજેક્ટ : ગુજરાતનું સૌથી મોટું જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, જાણો શું છે યોજના અને કેમ લાગ્યા દાયકાઓ?

TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું

વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી

12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’

ગુજરાત : CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

TAGGED: @india, Breaking news, CM Gujarat, Collector Appointment, Ekta Nagar development, Ganga Singh IAS Narmada Collector, Government Transfer, gujarat, Gujarat administration, gujarati news, IAS Officer Gujarat, IAS transfer Gujarat, IAS અધિકારી, india news, latest news, Narendra Modi, Narmada, Narmada Collector, Narmada District Collector Gujarat, Narmada District News, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, Statue of Unity district administration, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, એકતાનગર વિકાસ, કલેક્ટર નિમણૂંક, ગંગા સિંઘ IAS, ગુજરાત IAS બદલી, ગુજરાત વહીવટ, નર્મદા કલેક્ટર, નર્મદા જિલ્લા સમાચાર, ભારત, સરકાર બદલી, સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 14, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article PM મોદીનો 5 દેશનો પ્રવાસ : UAEમાં મહત્વપૂર્ણ રોકાણ, ઊર્જા કરારો પર દેશની નજર
Next Article ઉત્તરપ્રદેશમાં થયેલી તારાજીમાં ૧૦૦ વ્યક્તિઓનાં મરણથી મોરારિબાપુ દ્વારા રૂપિયા ૧૫ લાખ સહાય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

કલ્પસર પ્રોજેક્ટ : ગુજરાતનું સૌથી મોટું જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, જાણો શું છે યોજના અને કેમ લાગ્યા દાયકાઓ?
Gujarat જૂન 10, 2026
TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું
Gujarat જૂન 10, 2026
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી
Gujarat Narmada જૂન 10, 2026
12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’
Gujarat જૂન 10, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?