Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 34°C

Politics

2,642 stories

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું

તમિલનાડુના રાજકારણમાં મોટો ફેરફાર નોંધાયો છે. તમિલગા વેટ્ટરી કઝગમના નેતા વિજય માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ હવે સરળ બન્યો છે. વિડુથલાઈ ચિરુથાઈગલ કાચી દ્વારા સત્તાવાર સમર્થન જાહેર થતાં TVKને બહુમતીનો જરૂરી આંકડો મળી ગયો છે. https://twitter.com/ANI/status/2053071818945409428 VCKનો સત્તાવાર ટેકો, રાજકારણમાં મોટો…

· 2 min read

સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬ : સોમનાથમાં પહેલીવાર વાયુસેના દ્વારા છ ફાઇટર જેટ સાથે દિલધડક ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે

વો હી તિરંગા, વો હી ઉડાન... એકસાથ ખડા હિંદુસ્તાન દિલધડક એર-શોના ટ્રાયલમાં વિવિધ ફોર્મેશનોનું નિદર્શન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા "સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬" ઉત્સવના પગલે આ શિવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ પર્વ સાથે પ્રભાસક્ષેત્રમાં…

· 4 min read

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરોને શ્રદ્ધાંજલિ; પીએમ મોદી પરિવારના સભ્યોને મળ્યા

શનિવાર (9 મે, 2026) એ પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક દિવસ હતો. રાજ્યમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ, ભાજપ વિધાનસભા પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં વડા…

· 2 min read

ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પાકિસ્તાનને મદદ કરી, પહેલી વાર સ્વીકાર્યું

પહેલી વાર, ચીને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે મે 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ચાર દિવસના હવાઈ યુદ્ધ દરમિયાન ચીની એન્જિનિયરો પાકિસ્તાની એરબેઝ પર હાજર હતા, જ્યારે બંને દેશોની વાયુસેના સામસામે આવી ત્યારે તેમના ફાઇટર જેટને 'યુદ્ધ સ્થિતિમાં'…

· 3 min read

સોમનાથના 75 વર્ષ નિમિત્તે PM મોદીનો ભવ્ય કાર્યક્રમ, ‘સૂર્યકિરણ’ ટીમનો એર-શો પણ યોજાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મે, 2026ના રોજ ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ મંદિર અને વડોદરામાં વિવિધ ધાર્મિક અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. ખાસ કરીને સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ…

· 2 min read

બોક્સ ઓફિસ ક્લેશમાં ‘રાજા શિવાજી’નો જાદુ યથાવત, કરોડોમાં કમાણી ચાલુ

આ શુક્રવારે બોક્સ ઓફિસ પર અનેક ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી, પરંતુ રાજા શિવાજીએ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. નવી રિલીઝ થયેલી ફિલ્મો ‘દાદી કી શાદી’ અને ‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે, જ્યારે ‘ભૂત બંગલા’,…

· 2 min read

અમદાવાદમાં 34 વર્ષ જૂનો હત્યાકાંડ ઉકેલાયો : પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠ ઝડપાયા

ગુજરાતના અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992ના એક રહસ્યમય હત્યાકાંડનો ભેદ ઉકેલીને મોટી સફળતા મેળવી છે. 34 વર્ષ જૂના આ કેસમાં પોલીસે મૃતક યુવતી ફરજાનાના પતિ અને તેના જેઠને ધરપકડ કરી છે. આરોપીઓએ હત્યા બાદ મૃતદેહને ઘરના ખાળકૂવામાં દાટી પુરાવા…

· 3 min read

બાયડના માધવ કંપા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ બાયડના માધવ કંપા સ્થિત પંચશીલ વિદ્યાલય ખાતે થયો છે. આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓમાંથી કુલ 141 શિક્ષાર્થીઓ અને 20 શિક્ષકો સહભાગી થયા છે.…

· 3 min read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પશ્ચિમ બંગાળના લોકોને સાષ્ટાંગ પ્રણામ કર્યું

પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં 9 મે, 2026ની તારીખ સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલકાતાના બ્રિગેડ…

· 3 min read

રાજકોટમાં બંગાળ જીતની ઉજવણી : MLA રમેશ ટીલાળાએ બંગાળી ગીત પર કર્યો ડાન્સ

પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજયની ઉજવણીના પડઘા હવે ગુજરાતના રાજકોટ શહેરમાં પણ જોવા મળ્યા છે. રાજકોટમાં વસતા બંગાળી મૂળના લોકો અને ભાજપના કાર્યકરોએ સાથે મળીને આ જીતને ઉત્સાહભેર ઉજવી હતી. આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાળાનું અનોખું અંદાજ…

· 2 min read