Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 33°C

Politics

2,642 stories

ભાવુક ક્ષણ : PM મોદીએ 98 વર્ષીય ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા મખનલાલ સરકારને નમન કરી લીધા આશીર્વાદ

એક કાર્યક્રમ દરમિયાન દેશને સ્પર્શી જાય તેવી ભાવુક ક્ષણ સામે આવી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 98 વર્ષીય વરિષ્ઠ કાર્યકર મખનલાલ સરકારને મંચ પર જઈ નમન કરીને તેમના આશીર્વાદ લીધા. આ દૃશ્યે ત્યાં હાજર તમામ કાર્યકરો અને નેતાઓને ભાવુક બનાવી દીધા…

· 2 min read

પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક સત્તા પરિવર્તન વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ આજે (9 મે 2026) કોલકાતાના બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 15 વર્ષ બાદ તૃણમૂલ કોંગ્રેસનું શાસન સમાપ્ત થતાં પહેલી વખત રાજ્યમાં ભાજપની સરકાર સત્તામાં…

· 2 min read

ભારતીય નૌસેનાને નવા વડા : વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન બન્યા આગામી નેવી ચીફ, 31 મેના રોજ સંભાળશે પદ

ભારત સરકારે લશ્કરી નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ સત્તાવાર રીતે પદ સંભાળશે અને 31 ડિસેમ્બર, 2028 સુધી સેવા આપશે. આ નિમણૂકને ભારતીય નૌસેનાના વ્યૂહાત્મક…

· 3 min read

પંજાબ રાજકારણમાં હલચલ : કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ઘરે EDના દરોડા, 5 સ્થળોએ તપાસ ચાલુ

પંજાબના રાજકારણમાં આજે વહેલી સવારે મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે. રાજ્યના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ચંદીગઢ સ્થિત નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સવારના આશરે 7:25 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહીથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને સમગ્ર મામલે તીવ્ર…

· 3 min read

શુભેન્દુ અધિકારીની રાજકીય સફર : નંદીગ્રામથી લઈને બંગાળના નવા મુખ્યમંત્રી સુધીનો સફર

2026ની વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિધાનસભા દળે શુભેન્દુ અધિકારીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આ નિર્ણય માત્ર નેતૃત્વ પરિવર્તન નથી, પરંતુ રાજ્યની દાયકાઓ…

· 4 min read

‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠે દિલ્હીમાં ભવ્ય સાહિત્યિક સમારોહ, 100 દેશભક્તિ કવિતાઓના પુસ્તકનું લોકાર્પણ

રાજધાની નવી દિલ્હી ખાતે ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય સાહિત્યિક સમારોહ યોજાયો હતો. Indira Gandhi National Centre for the Arts (IGNCA) ના સમવેત હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત કવિતાસંગ્રહ ‘ઓપરેશન સિંદૂર: 100 સર્વશ્રેષ્ઠ કવિતાઓ’નું વિમોચન કરવામાં આવ્યું…

· 2 min read

અમદાવાદમાં 34 વર્ષ જૂનો વટવા મર્ડર કેસ ઉકેલાયો : 20 ફૂટ નીચે મળેલા કંકાલનો DNA મેચ, ફરજાનાની હત્યાનો ભેદ ખુલ્યો

અમદાવાદ શહેરના વટવા વિસ્તારના કુતુબનગરમાં 34 વર્ષ જૂના હત્યા કેસનો ચોંકાવનારો ભેદ આખરે ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં એક મકાનમાંથી 20 ફૂટ ઊંડે દાટેલું માનવ કંકાલ મળી આવ્યું હતું, જે હવે DNA ટેસ્ટથી મૃતક મહિલા ફરજાનાનું…

· 3 min read

ગુજરાતમાં ‘સુગમ પોર્ટલ’ લોન્ચ : હવે 20 સરકારી સેવાઓ મળશે ઘરે બેઠા, ફેસલેસ-પેપરલેસ ગવર્નન્સનો પ્રારંભ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ‘સુગમ પોર્ટલ’ નામની નવી ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ પોર્ટલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પહેલ રાજ્યમાં ડિજિટલ ગવર્નન્સને…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં BJPની ઐતિહાસિક જીત બાદ શુભેન્દુ અધિકારી બનશે નવા મુખ્યમંત્રી, 9 મેે લેશે શપથ

પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ પછી મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ની ભવ્ય જીત બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારી ના નામ પર અંતિમ મહોર લાગી છે. કોલકાતામાં યોજાયેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના…

· 2 min read

ગિફ્ટ સિટી બન્યું એવિએશન ફાઈનાન્સિંગ હબ, CM ભૂપેન્દ્ર પટેલે એરક્રાફ્ટ લિઝિંગ સમિટ 2.0નું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગિફ્ટ સિટીમાં આયોજિત “India Aircraft Leasing and Financing Summit 2.0”નું ઉદ્ઘાટન કરીને જણાવ્યું કે ભારતમાં એરક્રાફ્ટ લિઝિંગ ઈન્ડસ્ટ્રીના વિકાસમાં International Financial Services Centres Authority (IFSCA) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ સમિટ ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય,…

· 2 min read