Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

Politics

2,642 stories

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

ઝારખંડમાં બળવાખોરી સામે ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ઝારખંડના ચતરા અને હજારીબાગ જિલ્લાની સરહદ પર સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર કુખ્યાત નક્સલીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશન ગુપ્તચર માહિતીના આધારે હાથ ધરાયું હતું, જે સ્થાનિક પોલીસ અને…

· 3 min read

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

કેનેડામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. કેનેડાની સરકારે ઇમિગ્રેશન અને શરણાર્થી નીતિઓમાં કડકાઈ લાવી છે, જેના કારણે હજારો લોકો પરત મોકલાવાના ભયમાં જીવી રહ્યા છે. ખાસ કરીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ અથવા ખાલિસ્તાન સમર્થનના દાવાઓના…

· 2 min read

રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીનું કર્યું અપમાન, ભાજપ નેતાઓએ માફીની કરી માંગ

લોકસભામાં મહિલા આરક્ષણ અને સીમાંકન સંબંધિત બિલોની ચર્ચા દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવી વિવાદાસ્પદ નિવેદન આપતા સત્તાપક્ષના સાંસદોએ કડક વિરોધ નોંધાવ્યો. આ હંગામા વચ્ચે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ રાહુલ…

· 2 min read

પંજાબમાં EDના દરોડા : AAP મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા નિવાસસ્થાને કાર્યવાહી, 13 સ્થળોએ તપાસ

પંજાબમાં રાજકીય હલચલ વચ્ચે Enforcement Directorate (ED)એ શુક્રવારે સવારે AAP નેતા અને કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના લુધિયાણા સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. EDની ટીમે સ્થળ પર પહોંચતાં જ દસ્તાવેજોની તપાસ શરૂ કરી હતી, જ્યારે સુરક્ષા માટે કેન્દ્રીય પોલીસ દળના જવાનોને…

· 3 min read

બાયડમાં CM ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર ગ્રાઉન્ડેડ : ટેક્નિકલ ખામીથી ઉડાન રદ, સાબરકાંઠા જવા વાહન માર્ગે રવાના

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર બાયડ હેલિપેડ પર ટેક્નિકલ ખામીના કારણે ગ્રાઉન્ડેડ થઈ ગયું હતું. પાયલોટે સુરક્ષાના હિતમાં ઉડાન ભરવાનો ઇનકાર કરતાં CMને આગળનો પ્રવાસ રોડ માર્ગે પૂર્ણ…

· 2 min read

ગુજરાત સ્થાનિક ચૂંટણી 2026 : PM મોદી અને અમિત શાહ મતદાન માટે અમદાવાદ આવશે? પ્રવાસને લઈને ચર્ચા તેજ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જોરદાર રીતે જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ બન્યો છે. આ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. 26 એપ્રિલે યોજાનાર મતદાનમાં…

· 2 min read

વડોદરા : ‘લવ જેહાદ’નો કેસ ન નોંધવા ₹2 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો PIનો વચેટિયો સૈયદ

વડોદરા ગ્રામ્ય Anti Corruption Bureau (ACB)એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પર ગંભીર આરોપો સામે લાવ્યા છે. આ કેસમાં PI વી.એ. ચારણ દ્વારા એક આરોપી પાસેથી ‘લવ જેહાદ’નો કેસ ન નોંધવા માટે લાંચ માંગવામાં આવી…

· 3 min read

નાશિક TCS BPO કૌભાંડ : નિદા ખાન આગોતરા જામીન માટે કોર્ટનો દરવાજો ખખડાવશે, ધાર્મિક અપમાનના ગંભીર આરોપ

મહારાષ્ટ્રના નાશિકમાં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO સેન્ટરમાં સામે આવેલા જાતીય શોષણ અને ધર્માંતરણના ગંભીર કૌભાંડમાં નિદા ખાન મુખ્ય આરોપી તરીકે સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. પોલીસે તેની ધરપકડ માટે શોધખોળ તેજ કરી છે,…

· 3 min read

નર્મદામાં કેસરીયો માહોલ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજયી હુંકાર, ઉમેદવારોને મળી રહ્યું છે અભૂતપૂર્વ જન સમર્થન

નર્મદા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા પ્રચંડ પ્રચાર અને ઉમેદવારોને મળી રહેલા ભારે જન સમર્થનને જોતા વિરોધ પક્ષોમાં ફાળ પડી છે. ખાસ કરીને…

· 2 min read

ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ : દેશભરના નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ, PM મોદીએ “સાચા જનનેતા” તરીકે યાદ કર્યા

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને એક સાચા જનનેતા તરીકે યાદ કરતા તેમના વ્યક્તિત્વ અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાને ઉજાગર કરી. PM મોદીની શ્રદ્ધાંજલિ: લોકશાહી…

· 3 min read