Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 28°C

Politics

2,642 stories

ગુજરાતથી કાશ્મીર સુધી દૂધની સીધી રેલ લિંક શરૂ, પ્રથમ વખત અમૂલની સ્પેશિયલ ટ્રેન J&K પહોંચી

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે મંડળએ માલસામાન પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની સ્પેશિયલ કાર્ગો રેક સફળતાપૂર્વક રવાના કરવામાં આવી છે. આ ખાસ ખેપ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)…

· 2 min read

માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણી : 20 વર્ષના કોંગ્રેસ શાસન બાદ પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ

મોરબી જિલ્લાના માળીયા મિયાણા નગરપાલિકા ચૂંટણીમાં આ વખતે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસનું એકહથ્થું શાસન રહેલું આ શહેર હવે પ્રથમ વખત ત્રિપાંખીયા જંગનું સાક્ષી બનશે. નગરપાલિકાની કુલ 24 બેઠકો માટે હાલમાં 75 ઉમેદવારો મેદાનમાં છે,…

· 2 min read

દેશમાં પ્રથમ વાર જાપાનની જે-સ્લેબ ટેક્નોલોજીથી બુલેટ ટ્રેનના ટ્રેક પથરાશે, 320 કિમી ઝડપ માટે મજબૂત પાયો તૈયાર

ભારતમાં હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને નવી દિશા આપતા National High Speed Rail Corporation Limited (NHSRCL) દ્વારા ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે અદ્યતન ટ્રેક ટેકનોલોજી પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. મહત્તમ 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી ટ્રેન માટે સામાન્ય રેલવે ટ્રેક…

· 2 min read

EDની રેઈડ દરમ્યાન કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટે દ્વારા EDની કાર્યવાહી દરમિયાન હસ્તક્ષેપ કરવા બદલ કડક ફટકાર મળી છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી તપાસ પ્રક્રિયામાં આવી રીતે દખલ કરી લોકશાહી જોખમમાં મૂકી શકતો નથી.…

· 2 min read

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ખેડા જિલ્લામાં ભાજપનો પ્રચાર તેજ : નડિયાદમાં ‘વિકાસ-સંકલ્પ’ સભા યોજાઈ

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આજે નડિયાદ ખાતે ‘વિકાસ-સંકલ્પ’ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષે પોતાના જિલ્લા પ્રવાસ દરમિયાન સવારે…

· 2 min read

સુરત-ગોધરા હવાલા કાંડ : સ્થાનિક ચૂંટણી પહેલાં AAP ફંડિંગ મામલે પોલીસ અને IT વિભાગની મોટી કાર્યવાહી

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ વચ્ચે હવે હવાલા કાંડનો મોટો ખુલાસો થયો છે. સુરત અને ગોધરામાં હવાલા મારફતે રાજકીય ફંડિંગ થતું હોવાની શંકાને આધારે પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં સુરત…

· 3 min read

સાચો ધર્મ વર્તમાન બતાવે, એક બીજાને કાપે તે ધર્મ ન કહેવાય તેમ ટકોર કરતાં મોરારિબાપુ

ગોહિલવાડની ભૂમિમા કૈલાસ ટેકરી સગાપરા ધાર પર મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં ભાવિકો ભગવત ભજન સાથે પ્રસાદ ભોજન લાભ લેતાં રહ્યાં છે. સાચો ધર્મ વર્તમાન બતાવે, એક બીજાને કાપે તે ધર્મ ન કહેવાય તેમ ટકોર કરતાં મોરારિબાપુએ ક્થા પ્રવાહ આગળ વધાર્યો હતો.…

· 3 min read

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ બુધાભાઈ પરમાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત્ રીતે જોડાયા હતા. તેમજ, રૂદણ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવારના ભત્રીજા ભરતભાઈ પુંજાભાઈ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા, જે…

· 1 min read

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

નડિયાદમાં ડભાણ રોડ સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી રમણભાઈ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ નયનાબેન પટેલ તેમજ…

· 2 min read

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

જાણીતા અભિનેતા પ્રકાશ રાજ ફરી એકવાર પોતાના નિવેદનને કારણે વિવાદમાં આવ્યા છે. તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણ અંગે કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા…

· 3 min read