Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

Politics

2,642 stories

ઈઝરાયેલ–લેબનોન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ : ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, મધ્ય-પૂર્વમાં શાંતિની નવી આશા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 16 એપ્રિલ 2026ના રોજ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર માહિતી આપતા જણાવ્યું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને લેબનોનના પ્રમુખ જોસેફ ઔન સાથે…

· 3 min read

ગાંધીનગરમાં GCCI ટ્રેડ એક્સ્પો 2026નો ભવ્ય પ્રારંભ : CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને “ડેવલપમેન્ટ રોલ મોડલ” ગણાવ્યું

ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આયોજિત બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગુજરાતના સર્વાંગી વિકાસ મોડલને વિશ્વ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટ્રેડ, કોમર્સ, કલ્ચર અને…

· 3 min read

દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કરનારી કોંગ્રેસ આજે આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે : હર્ષભાઈ સંઘવી કોંગ્રેસે આદિવાસીઓનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો જ્યારે નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી વિસ્તારોમાં પાકા ઘર, ગેસ કનેક્શન, વીજળી અને શૌચાલય જેવી…

· 4 min read

પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, અંતિમ ક્ષણે પણ નામ જોડાય તો મતાધિકાર મળશે

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી વચ્ચે સુપ્રીમ કોર્ટએ મતદારોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ટ્રિબ્યુનલ મતદાનના માત્ર બે દિવસ પહેલાં પણ કોઈ મતદારનું નામ યાદીમાં જોડવાનો આદેશ આપે, તો તેને…

· 2 min read

સંસદના વિશેષ સત્રમાં PM મોદીનું સંબોધન : મહિલા અનામતથી દેશની દિશા બદલાશે, સીમાંકનમાં કોઈ રાજ્યને અન્યાય નહીં થાય

ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાયો છે. સંસદના વિશેષ સત્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે સરકાર દ્વારા મહિલા અનામત (131મો બંધારણીય સુધારો), ડિલિમિટેશન (સીમાંકન) અને અન્ય મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યા છે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે…

· 3 min read

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : 700થી વધુ બેઠકો પર ભાજપ બિનહરીફ, 26 એપ્રિલે મતદાન

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચિત્ર હવે સ્પષ્ટ બન્યું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ પૂર્ણ થતાં રાજ્યભરમાં મોટા પ્રમાણમાં ઉમેદવારોએ પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી. જેના કારણે અનેક બેઠકો પર બિનહરીફ ઉમેદવારોની સંખ્યા નોંધપાત્ર…

· 3 min read

મહિલા અનામત બિલ પર અમિત શાહનો અખિલેશ યાદવને કડક જવાબ

સંસદના વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત અને ડિલિમિટેશન (સીમાંકન) બિલને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. એક તરફ કેન્દ્ર સરકાર આ પગલાને ઐતિહાસિક ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષે તેને ‘પાછલા બારણે સીમાંકન લાવવાનો…

· 3 min read

સંસદનું વિશેષ સત્ર 2026 : શું છે ડિલિમિટેશન અને મહિલા અનામત બિલ– વિગતવાર સમજો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 16થી 18 એપ્રિલ 2026 દરમિયાન સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રમાં દેશના લોકશાહી માળખામાં મોટા ફેરફાર લાવવાના ઉદ્દેશ્ય સાથે ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. તેમાં 131મો બંધારણીય સુધારો બિલ, ડિલિમિટેશન…

· 4 min read

નાશિક TCS કેસમાં ચોંકાવનારા ખુલાસા : ‘આરોપીઓ એક ઓર્ગેનાઈઝ્ડ ગેંગ તરીકે કામ કરતા, ટાર્ગેટ પર હતી હિંદુ મહિલાઓ’

મહારાષ્ટ્રના નાશિક સ્થિત Tata Consultancy Services (TCS) ના BPO યુનિટમાંથી બહાર આવેલા મહિલાઓના ઉત્પીડન અને ધર્માંતરણ સંબંધિત કેસમાં પોલીસ તપાસ આગળ વધતા નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ મુજબ, આ કેસમાં સંકળાયેલ આરોપીઓ એક સુવ્યવસ્થિત ગેંગ તરીકે કામ કરતા હતા…

· 3 min read

આણંદમાં કોંગ્રેસને મોટો ઝટકો : અમિત ચાવડાના ગઢમાં 39 ઉમેદવારોએ નામ પાછું ખેંચ્યું, ભાજપ બિનહરીફ વિજેતા

ગુજરાતના આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ગઢ તરીકે ઓળખાતા આણંદમાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા પક્ષની રણનીતિ પર…

· 2 min read