ચશ્મા હટાવવાની તાકાત રાખે છે આ યોગ, આ આસનોથી વધશે આંખોની રોશની!
બદલાતી લાઈફસ્ટાઈલ, ખાવાની આદતો અને મોબાઈલ અને કોમ્પ્યુટરનો વધુ પડતો ઉપયોગ આપણી દૃષ્ટિ નબળી પાડી રહ્યો છે. આજકાલ 5-6 વર્ષના બાળકો પણ ચશ્મા પહેરે છે તેનું કારણ એ છે કે જો તમારી દૃષ્ટિ પણ નબળી છે ત...