આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકોને મળતી સર્વાંગી આરોગ્ય સેવાઓ
રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચે તે માટે કટિબદ્ધ છે. આ દિશામાં આરોગ્ય વિભાગના ડોક્ટરો, નર્સો અને તેમની ટીમ સતત ખડે પગે કાર્યરત છે. જિલ્લામથક પર આવેલી આણંદ જનરલ હોસ...