નડિયાદ શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રામ નવમીની ઉજવણી
નડિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા.25-03-26 બુધવારના રોજ શ્રી રામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે "રામ નવમી" ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાનાં-નાનાં ભૂ...