રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ રાજીનામું આપ્યું, પાટણ કોંગ્રેસને મોટો ઝટકો
પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રઘુ દેસાઈએ માત્ર કોંગ્રેસની પ્રાથમિક સભ્યતાથ?...