સુપ્રીમ કોર્ટમાં CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ, CJI એ કહ્યું – મને ફર્ક નથી પડતો
સોમવારે સુપ્રીમ કોર્ટના પરિસરમાં એક ચોંકાવનારી ઘટના બની, જેમાં ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ પર એક વકીલ દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર?...