લોકસભામાં પાસ થયું વકફ સુધારા બિલ, મોદી સરકારનું મોટું એક્શન, હવે રાજ્યસભામાં ખરી કસોટી
દેશભરમાં મુસ્લિમ સંપત્તિનો મનમાન્યા ઢંગથી વહિવટ કરી રહેલા વકફ બોર્ડની 'પાંખ કાપતું' પહેલું મોટું એક્શન મોદી સરકારે લીધું છે. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં વકફ સુધારા બિલને પાસ કરાવી દીધું છ...
આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
કેન્દ્ર સરકાર આજે બુધવારે (2 એપ્રિલ, 2025) લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરશે. સંસદીય સલાહકાર સમિતિની બેઠક દરમિયાન સરકારે વિપક્ષી પક્ષોને આ માહિતી આપી છે. આ અંગે ચર્ચા કરવા માટે ઓછામાં ઓછા 8 કલાકનો...
કોવિડ વેક્સિનને કારણે નહીં, આ કારણે વધી રહ્યા છે અચાનક મૃત્યુના કેસ, સંસદમાં સ્વસ્થ્ય પ્રધાનનો જવાબ
કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યસભામાં કરેલી આ સ્પષ્ટતા કોરોનાની રસી પર ઊઠેલા સવાલોને દૂર કરવાનો પ્રયત્ન છે. ICMRના અભ્યાસના આધાર પર તેઓએ જણાવ્યું કે રસીકરણ અને હ્રદય રોગ સ...
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળ્યાં, સભાપતિએ કહ્યું- આ ગંભીર મામલો
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું ક?...
રાજ્યસભામાં પીએમ મોદીએ કર્યો મણિપુરનો ઉલ્લેખ, કહ્યું – અમેે દરેક સંભવ પ્રયાસ કરી રહ્યાં છીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર જવાબ આપી રહ્યા છે. તેમણે એક દિવસ અગાઉ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસને પર?...
સામાજિક કાર્યકર સુધા મૂર્તિ રાજ્યસભા માટે નોર્મિનેટ થયાં
પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યાં છે. સુધા મૂર્તિ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિનાં પત્ની છે. બ્રિટિશ પીએ?...
ઉત્તરથી દક્ષિણ સુધી INDIA ગઠબંધનને ઝટકો: રાજ્યસભા ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ક્રોસ-વોટિંગ
લોકસભા ચૂંટણી પહેલા હાલ રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ રાજ્યોની 15 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક સીટનો સમાવેશ થાય છે. આ બધાની વચ્ચે મો?...
રાજ્યસભાની 15 બેઠકો પર આજે થશે મતદાન, યુપી સહિત 3 રાજ્યોમાં રસપ્રદ મુકાબલો
દેશના ત્રણ રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠકો માટે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠક માટે આજે મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ...
૧૩માર્ચ બાદ ગમે ત્યારે લોકસભા ચૂંટણી જાહેર થઈશકે
લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રોના હવાલાથી પ્રાપ્ત સમાચાર મુજબ ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરા?...
‘તેમના યોગદાનને લોકો યાદ કરશે…’ રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના યોગદાનની પ્રશંસા કરી છે અને કહ્યું કે જ્યારે પણ લોકશાહીની ચર્ચા થશે ત્યારે ડૉ. મનમોહન સિંહના યોગદાનને યાદ કરવામાં આવશે. રાજ્ય?...