પ્રયાગરાજ મહાકુંભમેળામાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ
પ્રયાગરાજ મહાકુંભમેળામાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે. અંહીયાં ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે. અખિલ ભારતીય રબારી સમાજ ધર્?...