પાટણ શહેરમાં સરસ્વતી નદીમાં વરસાદી નવા નીરના વધામણા – પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજન
ગુજરાત રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદના કારણે પાટણ શહેરની આતીત પવિત્ર મા કુંવારિકા સરસ્વતી નદીમાં નવા નીર પ્રવાહિત થયા છે. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ દ્વારા નદીના નવા નીરનું વધામણા કાર્...