ચીનમાં અરુણાચલની મહિલા સાથે દુર્વ્યવહાર, શાંઘાઈ એરપોર્ટ પર 18 કલાક ડિટેઈન
ગત શુક્રવારે શાંઘાઈ એરપોર્ટ પર ચીનના અધિકારીઓએ અરુણાચલ પ્રદેશની એક મહિલાને અટકાયતમાં લીધી હતી અને તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય ગણાવ્યો હતો. હવે ભારત સરકારે તેની સામે સખત વિરોધ નોંધાવ્યો છ?...