ભારતમાં રુવેન અઝર ઈઝરાયેલના નવા રાજદૂત બનશે, નેતન્યાહુ સરકારે તેની નિમણૂકને આપી મંજૂરી
ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત રુવેન અઝર હશે. ઈઝરાયેલ સરકારે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા આ નિમણૂકને મંજૂરી આપી હતી. અઝર ભારત ઉપરાંત શ્રીલંકા અને ભૂટાનમાં બિન- નિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે. ?...
શું સમુદ્રી સરવેના બહાને ચીન આપણી જાસૂસી કરવા માગે છે? ડ્રેગનની ચાલાકી સામે ભારત થયું એલર્ટ
હિંદ મહાસાગરમાં ધાક જમાવવા ચીન સતત પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં જ શ્રીલંકાના તટ પર સરવે પૂરો કર્યા બાદ 2 ડિસેમ્બરે ચીનના જહાજ શિયાન 6ને સિંગાપોર પહોંચ્યાને સમય થયો નથી ત્યાં ચીને શ્રીલંક...
ભારતીય ધર્મગુરુ સૈયદના સાહેબને પાકિસ્તાને આપ્યું સર્વોચ્ચ સન્માન, PM મોદીએ કહ્યું હતું અમારા પરિવાર ચાર પેઢીઓથી જોડાયેલા…
પાકિસ્તાને એક ભારતીયને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન એનાયત કર્યું છે. મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ આરીફ અલ્વીએ સૈય?...
યુગાન્ડા T20 વર્લ્ડ કપ 2024 માટે થયું ક્વાલિફાઈ, ઝિમ્બાબ્વેનું પત્તું કપાયું
યુગાન્ડાની ટીમે ICC Men's T20 World Cup આફ્રિકા રિઝન ક્વાલિફાયરમાં રવાન્ડાને 9 વિકેટથી હરાવી T20 World Cup 2024 માટે ક્વાલિફાઈ કરી લીધું છે. આવતા વર્ષે T20 World Cup 2024 જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમાશે. નામ?...
થાઈલેન્ડ-મલેશિયા જેવા વીઝા ફ્રી દેશોમાં જવાનો શું છે નિયમ? આ માહિતી જાણવી ખુબ જ જરૂરી
થાઈલેન્ડ અને શ્રીલંકા બાદ હવે મલેશિયાએ પણ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી કરી છે. વિઝા ફ્રી એન્ટ્રીમાં તમારે પાસપોર્ટમાં વિઝાની જરૂરિયાત નહિ રહે, પરંતુ એ દેશમાં જવા માટે ઇમિગ્રેશન સ...
અમેરિકાના હવાઈ ટાપુ પર 14 લાખ કિલો ગ્રેનાઈટથી નિર્માણ પામ્યું ભવ્ય હિંદુ મંદિર: નિર્માણથી લઈને સંચાલન સુધી ક્યાંય નથી વપરાઈ વિજળી, જાણો કેવી રીતે શૈવ સંતોએ કર્યું આ સંભવ
પશ્ચિમી વિશ્વમાં એક એવું હિંદુ મંદિર બન્યું છે, જેના માટે ન તો વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે ન તો કોઈ વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે અમેરિકાના પ્રખ્યાત હવાઈ ટાપુમાં સ્થિત ...
આઈપીએલ હરાજીમાં આ 10 ખેલાડીઓ પર થઈ શકે છે પૈસાનો વરસાદ, વિશ્વકપમાં મચાવી ધૂમ
IPL 2024 માટે રિટેન અને રિલીઝ થનારા ખેલાડીઓનું લિસ્ટ સામે આવવામાં હવે વધુ સમય બાકી નથી. થોડા દિવસમાં તમામ 10 ટીમોનું લિસ્ટ સામે આવી જશે અને પછી ડિસેમ્બરમાં યોજાનારી હરાજીની તૈયારીઓ શરૂ થશે. આ વચ્ચ?...
વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટના સ્ટેચ્યુનું થયુ અનાવરણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિત આ દિગ્ગજ રહ્યા હાજર
ODI વર્લ્ડ કપ 2023 ભારતની યજમાનીમાં રમાઈ રહ્યો છે. આ અંતર્ગત ભારતીય ટીમે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે તેની 7મી મેચ રમવાની છે. પરંતુ તે પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશનએ વાનખેડ?...
લખનૌમાં ડેવિડ વોર્નરે ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરી દિલ જીતી લીધા
વર્લ્ડ કપ 2023 માં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો લખનૌના એકાના સ્ટેડિયમમાં ટકરાઈ હતી. આ મેચ દરમિયાન વરસાદ પડતા ગ્રાઉન્ડ સ્ટાફ ને પિચ અને મેદાનને કવર કરવાની ફરજ પડી હતી, જે દરમિયાન ઓસ્ટ્રેલિ?...
ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા મેચ દરમિયાન સ્ટેડિયમમાં બેનર પડ્યા, દર્શકો બાલ-બાલ બચ્યા
વર્લ્ડ કપ 2023 શરૂ થયાને બે અઠવાડિયાની આસપાસનો સમય થઈ ગયો છે અને સારી વાત એ છે કે હજી સુધી વર્લ્ડ કપમાં કોઈ મોટી દુર્ઘટના કે વિવાદ થયો નથી. જોકે સોમવારે લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ઓસ્ટ્ર?...