માતા-પિતાની સંમતિ વગર નહીં બને સોશિયલ મીડિયા એકાઉન્ટ! સરકારનો નવો ડ્રાફ્ટ નિયમ જાહેર
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ જરૂરી હોવાની નવી ગાઈડલાઈન એક મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ પગલું છે, જેનો ઉદ્દેશ ખાસ કરીને બાળકોની ઓનલાઈન ...
ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો રજૂ
ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન પ્રધાન મિશેલ રોલેન્ડે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો સંસદમાં રજૂ કરતા જણાવ્યું હતું કે ઓનલાઇન સુરક્ષા માતાપિતા માટે સૌ?...
પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજનાના વાયરલ સ્ક્રીન શોટની શું છે હકીકત, જાણો
સોશિયલ મીડિયા પર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાં કેટલીક ભ્રામક હોય છે. આવા અહેવાલ વાંચીને તેને ફોરવર્ડ કરનારા લોકોની સંખ્યા પણ વધારે હોય છે. આવો જ એક ભ્રામક મેસેજ પ્રધાનમંત્રી બેરોજગાર ?...
Facebook, Instagram, WhatsApp ની પેરેન્ટ કંપની META ને મોટો ઝટકો, યુઝર્સના પાસવર્ડ સાથે છેડછાડ કરવાના કેસમાં 10 કરોડથી વધુનો દંડ
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા સાઈટ્સની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર મુશ્કેલીમાં છે. શુક્રવારે, યુરોપિયન યુનિયનની સુરક્ષા નિયમનકારી પ્રાધિકરણે ફેસબુક વપરાશકર્તાઓના પા...
‘સોશિયલ મીડિયામાંથી હવે ‘મોદી કા પરિવાર’ હટાવી શકો છો’, PM મોદીએ કેમ કરી અપીલ?
લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા 'મોદી કા પરિવાર' અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના નામની આગળ 'મોદી કા પરિવાર' ?...
અમેરિકાનાં 46 ટકા બાળકો સોશિયલ મીડિયાને લીધે ડિપ્રેશનનો શિકાર બન્યાં, માતા-પિતા માટે ચેતવણીરૂપ
અમેરિકાના ન્યૂયોર્ક સિટીએ સોશિયલ મીડિયાને જાહેર આરોગ્ય માટે ખતરો 3 અને પર્યાવરણ માટે ઝેર ગણાવ્યું છે. ન્યૂયોર્ક સિટી આ પ્રકારનું પગલું ભરનારું અમેરિકાનું પહેલું મોટું શહેર બની ગયું છે જેણ?...
વોટ્સએપ લાવી રહ્યુ છે નવુ ફિચર, પ્રિયજનોના નંબર વગર પણ તેમની સાથે કરાશે ચેટ
વોટ્સએપ પર કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરવી હોય તો તેનો ફોન નંબર હોવા આવશ્યક છે. તમારા પાસે કોઈ વ્યક્તિનો નંબર હોય તો જ તમે તે વ્યક્તિ સાથે સરળતાથી કનેક્ટ રહી શકો છો. WhatsApp આ પ્રક્રિયાને સરળ બનાવવા ?...
DeepFake મામલે કેન્દ્ર સરકારનું સૌથી મોટું પગલું, કાર્યવાહી કરવા થશે અધિકારીની નિમણૂંક, મંત્રીએ કરી જાહેરાત
સોશિયલ મીડિયા પર ડીપફેક્સના ખતરાને ઘ્યાને રાખતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં જોવા મળીરહી છે. તેને નિયંત્રિત કરવા માટે કડક નિયમો બનાવવામાં આવશે અને સતત બેઠકોનો દોર શરુ છે. તાજેતરમાં કેન્દ્રી?...
પૂણેમાં બેકાબૂ ટ્રક ગણતરીના સેકન્ડમાં અનેક ગાડીઓ પર ફરી વળી, 7 ઘવાયા
મહારાષ્ટ્રના પૂણેથી એક ભીષણ માર્ગ અકસ્માત ના સીસીટીવી ફૂટેજસોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. એક બેકાબૂ ટ્રક અહીં અનેક ગાડીઓને ટક્કર મારીને આગળ વધી ગઈ હતી. આ દુર્ઘટના પૂણે-કોલાડ હાઈવે પર મ?...
36 કલાકમાં હટાવવી પડશે ખોટી માહિતી’, સોશિયલ મીડિયા સાઈટ્સ માટે એડવાઈઝરી જાહેર
હાલમાં ડીપફેક ખૂબ જ ચર્ચામાં છે, જેના દ્વારા લોકોને ભ્રમિત કરતા વીડિયો, ફોટા અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે. ડીપફેક અને AI દ્વારા ઘણી એવી માહિતીઓને ખોટી રીતે રજૂ કરી લોકો સુધી ?...