બાયડ શ્રી દ્વારિકાધીશ મંદિર તથા વલ્લભ સ્મૃતિ બેઠક મંદિર દ્વારા 510મો શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ ઉપરાંત જલેબી ઉત્સવ ઉજવાયો.
બાયડના શ્રી ગોવર્ધનનાથજી હવેલીથી બાયડ દ્વારકાધીશ મંદિર સુધી શોભાયાત્રા નીકળી તેમાં ડીજે બગી તથા ફટાકડા ફોડવામાં આવ્યા અને શોભાયાત્રામાં 300 થી વધુ વૈષ્ણવો જોડાયા ત્યારબાદ દ્વારકાધીશ મંદિ...