ઉમરેઠ ખાતે “SHE TEAM” અને સ્થાનિક પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ “મહિલાઓ સાથે મહિલાઓ માટે”
શ્રી સંતરામ માધ્યમિક શાળા ઉમરેઠ ખાતે ઉમરેઠ પોલીસ સ્ટ્રેનશના પોલીસ ઇન્સ્પેકટર એસ.એચ. બુલાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વૈધ, ઉમરેઠ પોલીસ સ્ટ્રેશનના “SHE TEAM" ના મહીલા કર્મચારીઓ તેમજ શ્રી સંતરામ મ?...