Staff Selection Commission CGL 2025 ભરતીમાં મોટી જાહેરાત: કુલ જગ્યાઓ વધીને 15,130
સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો માટે Staff Selection Commission (SSC) તરફથી મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. SSC Combined Graduate Level Examination (CGL) 2025 ભરતી પ્રક્રિયામાં પદોની સંખ્યામાં વધારો કરવામાં આવ્ય...