નબળા વૈશ્વિક સંકેતો છતાં શેરબજારની મજબૂત શરૂઆત બાદ હવે સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં
નબળા વૈશ્વિક સંકેતો છતાં સ્થાનિક શેરબજારમાં આજે એટલે કે બુધવાર, 8 જાન્યુઆરીએ મજબૂત શરૂઆત થયા બાદ હવે શેરબજાર કથળ્યું છે. સેન્સેક્સ-નિફ્ટી બંને હવે રેડમાં છે. સેન્સેક્સ 214 પોઈન્ટ ઘટીને 77984 પર છે...
શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1,436 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 24,000ને પાર, આ શેરો ચમક્યા
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બેન્ચમાર્ક સેન્સેક્સ 1,436.30 પોઈન્ટ્સ અથવા 1.83 ટકા વધીને 79,943.71 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 445.75 પોઈન્ટ્સ અથવા 1.88 ટકાના ઉછાળા સાથે 24,188.65 પર બંધ રહ્યો હતો. આજના ટ્રેડિ?...
વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં મોટો કડાકો, સેન્સેકસ -નિફ્ટીમાં ઘટાડો
ભારતીય શેરબજારમાં વર્ષના અંતિમ દિવસે મોટો કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 404.34 પોઈન્ટ ઘટીને 77,843.80 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 89.60 પોઈન્ટના ઘટાડા સાથે 23,554.80 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છ?...
શેરબજારની વધારા સાથે શરૂઆત, સેન્સેકસ નિફ્ટીમાં ઉછાળો
ભારતીય શેરબજાર(Stock Market)આજે સપ્તાહના બીજા દિવસે વધારા સાથે ખુલ્યું હતું. જોકે શરૂઆતના કારોબારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. જેમાં સેન્સેક્સ 167 પોઈન્ટના વધારા સાથે 78,707.37 પર ખુલ્યો હતો. શરૂઆત...
આજે ફરી લાલ નિશાન પર ખુલ્યું શેરબજાર, નિફ્ટી 24,600ની નીચે, આ શેરમાં ઉતાર-ચઢાવ
ભારતીય શેરબજારે આજે નબળાઈ સાથે શરૂઆત કરી છે, જે વૈશ્વિક બજારના મળતા પ્રતિબંધો અને આર્થિક પરિબળોની અસર દર્શાવે છે. BSE સેન્સેક્સમાં 77.51 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જે 81,212.45 પોઈન્ટ પર શરૂ થયો છે, જ્ય?...
ડોલર સામે રૂપિયો 84.50ના નવા તળિયે: ફુગાવો વધુ વકરવાના એંધાણ
મુંબઈ કરન્સી બજાર આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળતાં રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો. ડોલરના ભાવ આજે ઈન્ટ્રા-ડે ઉંચામાં રૂ.૮૪.૫૦ સુધી પહોંચી ગયા હતા જે નવી ટોચ મનાઈ રહી છે. શેરબજાર ગબડત?...
શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું
ભારતીય શેર બજારોમાં આવતી ૨૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ બુધવારે રજા રહેશે અને બીએસઇ અને એનએસઇ પર કોઈ કામકાજ નહીં થાય. શેર બજારમાં રજા ની જાહેરાત મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં કરવામાં આવ?...
શેરબજારમાં રોકાણકારોની સંખ્યા મામલે ગુજરાત ત્રીજા ક્રમે, સૌથી વધુ ભારતની વાણિજ્યક રાજધાનીમાં
શેરબજારમાં છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોની સંખ્યા વિક્રમી સ્તરે વધી છે. કોરોના કાળ પછી તો તેજી પર તેજીના કારણે વધુને વધુ લોકો શેરબજારમાં રોકાણ કરવા પ્રવેશી રહ્યા છે. બીએસઈના આંકડાઓ અનુસાર,...
પેટીએમ, ગુગલ પે…, ફરીવાર UPI પેમેન્ટ સિસ્ટમમાં થયો ફેરફાર, NPCIએ આદેશ કર્યો જાહેર
હવે કોઈ પણ વ્યક્તિ Paytm, PhonePe, Google Pay, BHIM UPI જેવા UPI એપ્સથી 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCIએ 16 સપ્ટેમ્બરથી આ મર્યાદાને લાગુ કરી દીધી છે. જેનાથી વેપારી?...
કોમોડિટી ડેરિવેટિવ્ઝ ડિલિવરી અંગે સેબીના મોટા ફેરફાર, 1 જુલાઈથી લાગૂ થશે, જાણો સંપૂર્ણ વિગતો
સેબીએ કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સ્ટેગર્ડ ડિલિવરી પીરિયડ (Staggered Delivery Period)માં ઘટાડો કર્યો છે. નવો નિયમ 1 જુલાઈ, 2024થી લાગૂ થશે. સેબી દ્વારા જારી સર્ક્યુલરમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. સ્ટે...