ટાટા મોટર્સ તેના બિઝનેસને બે ભાગમાં વહેંચશે,બંને કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થશે
દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપે(Tata Group) પોતાની એક મોટી કંપનીની જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં આ કંપની બે ભાગમાં વહેંચવા જઈ રહી છે. અમે તમને ટાટા મોટર્સ(Tata Motors) વિશે વાત કરી રહ્યા છી?...
SBIને પછાડી LIC બની સૌથી મોટી લિસ્ટેડ સરકારી કંપની, માર્કેટ કેપ 5.70 લાખ કરોડને પાર
આજે જ્યારે બજારમાં ચોતરફી વેચવાલી જોવા મળી રહી હતી ત્યાં એલઆઈસીના શેર ગ્રીન ઝોનમાં હતા. આ તેજીના જોરે એલઆઈસી હવે શેરબજારમાં લિસ્ટેડ સૌથી મોટી સરકારી કંપની બની ગઇ છે. ભારતીય જીવન વીમા નિગમે સ...
શેરબજારમાં રોકાણકારોની પથારી ફરી, સેન્સેક્સમાં એક જ દિવસમાં 1613, નિફ્ટીમાં 460 પોઈન્ટનો કડાકો
છેલ્લાં કેટલાક દિવસોથી બજારમાં ચાલી રહેલી બુલ રન પર એકાએક બ્રેક વાગતાં આજે સેન્સેક્સમાં 2.21%નો કડાકો બોલાઈ ગયો હતો. આ સાથે સેન્સેક્સ 1613.64 પોઈન્ટના ઘટાડા સાથે સીધું લપસીને 71.515.13 પર આવી ગયો હતો. નિ?...
ડોલર સામે રૂપિયામાં બે દિવસમાં 27 પૈસાનો ઘટાડો, આજે પણ તૂટ્યો, ભવિષ્ય માટે સારા સંકેત નહીં?
ડોલરની તુલનાએ રૂપિયા (Rupee vs Dollar News) ની કિંમતમાં સતત બીજા દિવસે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ ચિંતાજનક છે. ડૉલરની તુલનાએ મંગળવારે શરૂઆતના કારોબારમાં રૂપિયો (indian Rupee) 8 પૈસા ગગડી 83.21 પર પહોંચી ગયો હતો. ...
લંડન સ્ટોક એક્સચેન્જમાં ભારતીય કંપનીઓના ડાયરેક્ટ લિસ્ટિંગ પર વિચારણા – UK નાણા મંત્રી
વિદેશી શેરબજારોમાં ભારતીય કંપનીઓનું ડાયરેક્ટ લિસ્ટિંગ થવાનો માર્ગ ખુલતો જણાય છે. સોમવાર, 11 સપ્ટેમ્બરના રોજ, યુનાઇટેડ કિંગડમ (યુકે) ના નાણા પ્રધાને કહ્યું કે લંડન સ્ટોક એક્સચેન્જ પર ભારતીય ક...
જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસના શેરબજારમાં શરૂ થયા અચ્છે દિન ? પહેલી વખત 4 ટકાથી વધારેના ઉંચા ભાવે બંધ થયો
શેરબજાર (Stock Market) મંગળવારે સતત બીજા દિવસે વધારા સાથે બંધ થયું હતું. મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. BSE સેન્સેક્સ 80 પોઈન્ટ વધીને 65,075 પર બંધ થયો હતો, જ્યારે નિફ?...
શેરબજારોમાં તાત્કાલિક પતાવટ થાય તેવી વ્યવસ્થા માટે વિચારણા.
સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરપરસન માધબી પૂરી બુચે સોમવારે જણાવ્યું હતું કે, દેશના શેરબજારોમાં તાત્કાલિક પતાવટ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવા સેબી વિચારી રહ્યું છે. શે...
શેરબજારની ફ્લેટ શરૂઆત, Sensex 66629 ઉપર ખુલ્યો.
આજે સપ્તાહના પહેલા દિવસે મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ફ્લેટ શરૂઆત થઈ હતી. જોકે સેન્સેક્સ સામાન્ય નુકસાન સાથે લાલ નિશાન નીચે જયારે નિફટી નજીવી તેજી સાથે લીલા નિશાન ઉપર ખુ...